ધોરણ 12 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર, ધાર્યા કરતા વધુ પરિણામ જોઈને વિદ્યાર્થીઓને આવ્યા હરખના આંસુ.....

બોર્ડની પરાક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે  9 કલાકના ટકોરે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન, સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. 82.45 ટકા પરિણામ જાહેર કરાયું છે. 

Trending news