हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RR
KKR
0/ 0
(0)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
vapi news
Vapi news News
breaking news
સાવધાન! આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા 10 વર્ષથી પોલીસની આંખમાં નાંખતો હતો ધૂળ
વલસાડના વાપીમાં એક સાધુ છેલ્લા 10 વર્ષથી એક જગ્યાથી બીજી જગ્યાએ ફરતો રહેતો હતો. જોકે આ વ્યક્તિ સાધુના વેશમાં શેતાન છેજી હા વાપી થી ઉત્તરપ્રદેશ ભ્રમણ કરતો આ સાધુ પોતાનું પાપ છુપાવવા છેલ્લા 10 વર્ષથી સમાજ અને પોલીસની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો.
May 14,2024, 18:37 PM IST
vapi news
આડા સંબંધની આશંકામાં વધુ એક જીવ હોમાયો, મામાએ જ કરી ભાણેજની હત્યા
વાપી GIDCમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવેલા મૃતદેહ મામલે મોટો ખુલાસો થયો છે. આ ઘટનામાં મામાએ ભાણેજની હત્યા કરી છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
May 7,2024, 23:03 PM IST
drugs
ગાંધીના ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ! DRIની મોટી કાર્યવાહી, 180 કરોડથી વધુનું ડ્રગ્સ..
વાપીમાં એમડી બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. 180 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 18 લાખ રોકડા પણ કબ્જે કરવામાં આવ્યા છે. મુંબઈ, વાપી અને અમદાવાદ DRIએ મોટી કાર્યવાહી કરી છે.
Nov 6,2023, 20:20 PM IST
gujarat
હવે કેવી રીતે કરવી દિવાળીની ખરીદી! ત્રણ બુકાનીધારીઓ બંદૂકની અણીએ લાખોને લૂંટ કરી રફૂ
વાપીના ભડકમોરા વિસ્તારમાં લૂંટ વિથ ફાયરિંગની ઘટના બની હતી. એક જ્વેલર્સ ની દુકાનને નિશાન બનાવી બુકાની પહેરી હથિયારો સાથે લુટારુઓ ત્રાટક્યા હતા. હથિયાર બતાવી લાખો ની લૂંટ ચલાવી લૂંટારુઓ પલવારમાં જ ફરાર થઈ ગયા હતા.
Nov 1,2023, 19:52 PM IST
vapi news
નમક હરામ નોકર : ખાતરી કર્યા વગર નોકર રાખતા હોવ તો ચેતી જજો, માલિકની તિજોરી ખાલી કરી
Vapi News : લાખોની ઘરફોડ ચોરી કરી ફરાર થનાર આ બંને ઘરઘાટીઓ પોતાના વતન થરાદ ભાગવામાં સફળ થાય તે પહેલા જ વાપી પોલીસે ઝડપી લીધા
Sep 24,2023, 14:59 PM IST
gujarat
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ પિતા બન્યો શૈતાન! સગીર પુત્રીને વર્ષો સુધી બનાવી હવસનો...
ઔદ્યોગિક નગરી વાપીના એક પોસ વિસ્તારમાં રહેતા અને દમણમાં ઔદ્યોગિક વિસ્તારમાં એક કંપની ધરાવતા ધનાટય અને સુશિક્ષિત પરિવારમાં ખૂબ જ કલંકિત ઘટના બની છે. જેમાં એક ઉદ્યોગપતિ પિતા હેવાન બની અને પોતાની જ સગીર પુત્રીને વર્ષો સુધી પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો હતો.
Aug 29,2023, 16:45 PM IST
Valsad news
લવજેહાદનો વધુ એક કિસ્સો, પરપ્રાંતિય યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ, જાણો
વાપીના છેવાડે આવેલા બલિઠા વિસ્તારમાં રહેતા એક પર પ્રાંતિય પરિવારમાં ચાર દીકરીઓ હતી. પરિવારના માતા-પિતા બંને કંપનીઓમાં નોકરીએ જતા હતા. દિવસભર દીકરીઓ ઘરે એકલી રહેતી હતી.
Jul 30,2023, 15:49 PM IST
vapi
વાપીના શૈલેષ પટેલની હત્યાનો ભેદ ઉકેલાયો! UPની કુખ્યાત ડી 16 ગેંગના બે શાર્પ શૂટરોને
ગત મે મહિનાની આઠમી તારીખે વલસાડ જિલ્લામાં સનસની હત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. વાપીના છેવાડે આવેલા કોચરવામાં રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલની રાતા શિવ મંદિરની સામે જ ફાયરિંગ કરી અને સનસનીખેજ હત્યા થઈ હતી.
Jul 23,2023, 18:48 PM IST
gujarat
આજનું બાળપણ ક્યાં ખોવાયું? વાપીમાં અનોખા સ્ટ્રીટ ફોર ઓલનુ આયોજન કરાયું, જાણો શું છે?
Vapi News: વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન અને વાપીની 10થી વધુ સેવાભાવી સંસ્થાઓ દ્વારા યોજાયેલા આ વિશેષ street ફોર ઓલ કાર્યક્રમમાં 25 હજારથી વધારે લોકો ઉમટી પડ્યા હતા.
Jun 4,2023, 17:41 PM IST
vapi
ગુજરાતમાં ભાજપના નેતાની હત્યાનો ભેદ ઉકેલાયો, જાણો કેમ કરવામાં આવી ગોળી મારીને હત્યા
Vapi BJP President Killed : રાજ્યના છેવાડે આવેલ વાપીના કોચરાવા ગામે બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલ લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો. વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.
May 30,2023, 15:35 PM IST
vapi news
કુખ્યાત ઈરાની ગેંગની પિતા-પુત્રની જોડી પકડાઈ, ગુજરાતમાં ચોરી કરીને મહારાષ્ટ્ર જતા
Crime News : ઈરાની ગેંગમાં આરોપીઓના પરિવારની મહિલાઓ પણ ગુનાઓમાં સામેલ હતી. પરિવારની મહિલાઓ બની અને મહેંદીનો મુદ્દા માલ વેચવા માટે જતી હતી, ત્યારે પુરુષો ચોરી કરતા
Apr 23,2023, 13:14 PM IST
gujarat
આ શહેરમાં ધોળા દિવસે જતાં પણ લાગે છે ડર! રાહદારીઓના મોબાઈલ સ્નેચિંગ કરતી ગેંગના સભ્ય
ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન બીજા ગુન્હાઓ પણ બહાર આવે તેવી શક્યતા હાલ પોલીસ જોઈ રહી છે. ત્યારે હાલ તો વાપી પોલીસે તમામ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરતા દેવરાજ ગેંગનો આતંકમાં જરૂરથી લગામ આવી જશે.
Apr 19,2023, 21:15 PM IST
gujarat
આ તો જબરું હો! વાપીમાં મેદાનમાં નહીં પરંતુ હાઈરાઈઝ બિલ્ડીંગના ટેરેસ પર યોજાઈ ક્રિકેટ
હવે આવી ગૃહિણીઓ અને નોકરીયાત મહિલાઓમાં અને યુવતીઓમાં રમતગમતની રુચિ વધે અને તેમનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવા હેતુથી આ અનોખી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલા ક્રિકેટ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Apr 1,2023, 17:07 PM IST
Valsad news
વાપીમાં પડોશીએ કર્યું 4 વર્ષની બાળકીનું અપહરણ, તાત્કાલીક ઓપરેશન હાથ ધરી આરોપીને...
રાજ્યના છેવાડે આવેલ વાપીમાં ફરી એકવાર બાળકીના પરિવારની લાડકવાઈની જિંદગી જોખમણી હતી. જોકે વાપી પોલીસના અસરદાર ઓપરેશનના કારણે માસુમને બચાવી લેવાઈ છે. ત્યારે શું હતી આખી ઘટના?
Mar 19,2023, 20:24 PM IST
bank fraud
ખતરનાક ખેલાડી નીકળ્યો બેંકનો કેશિયર, ગ્રાહકના અસલી સોનાને નકલી સોના સાથે બદલી દીધું
Bank Fraud : ઓડિટ દરમિયાન બેંકમાં મુકેલા એક ગ્રાહકના 19.59 લાખની કિંમતના દાગીના નકલી હોવાનું બહાર આવ્યું હતું. આથી બેંકનો સ્ટાફ ચોંકી ગયો હતો
Mar 11,2023, 12:56 PM IST
vapi
જુવાનીમાં ગુનો કર્યો, ઘડપણમાં પકડાયો, 1992ના કેસનો આરોપી 2023માં ઝડપાયો
Vapi Crime News : દયારામ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. પરંતુ અંતે જવાનીમાં કરેલ એક ગુનામાં તે 31 વર્ષે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. યુવાનીમાં પૈસા કમાવાની લાયમાં અફીણના ધંધા સાથે જોડાયેલો દયારામ હાલ તો કંપનીમાં ઈજ્જતની નોકરી કરતો હતો. પરંતુ ભૂતકાળમાં આચરેલ એક ગુનાએ તેનો પીછો ન છોડ્યો
Feb 7,2023, 17:03 PM IST
Trending news
president ebrahim
ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રઇસીનું હેલિકોપ્ટર ક્રેશ, બોલાવવાની આવી ઇમરજન્સી બેઠક
gujarat weather forecast
જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકો
gujarat
દમણના બારમાં ખેલાયો ખૂની ખેલ! જન્મદિવસની પાર્ટી બની લોહિયાળ, પાટીદાર યુવકનું મોત
breaking news
ગરમીમાં પાણીની મોકાણ! સ્માર્ટ સિટી સુરતમાં લોકો છેલ્લા 30 દિવસથી પીવાના પાણીથી વંચિત
Maruti Suzuki swift 2024
ક્યારે લોન્ચ 'માઇલેજની મહારાણી' નું CNG વર્જન? કિંમત અને ફીચર્સને લઇને થયો ખુલાસો
gujarat weather forecast
અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! ક્યાં કેટલી કરી શકે છે અસર?
breaking news
આરોપીઓ હવે મર્યા! મદરેસા સરવેને લઈ દરિયાપુરમાં શિક્ષક પર હુમલા મુદ્દે 2 આરોપીઓ ઝડપાય
gujarat
શું તમે ડિઝાનર મેંગો વિશે સાંભળ્યું છે? ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે કર્યો નવતર પ્રયોગ
crorepati
દર મહિને માત્ર 5000 જમા કરાવીને પણ બની શકો છો કરોડપતિ...આ ગજબની ફોર્મૂલા કરશે કમાલ!
Gullak Season 4
ફરીથી જોવા મળશે મિશ્રા પરિવારની મજેદાર વેબ સિરીઝ ગુલ્લક, સીઝન 4 નું થયું અનાઉંસમેન્ટ