हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cow Milk
Cow milk News
US
લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
Bird Flu Virus: આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
Apr 24,2024, 17:25 PM IST
america
ગાયમાં જોવા મળી ખતરનાક બીમારી, અચાનક દૂધ ઘટ્ટ બની ગયું, રંગ પડ્યો ફિક્કો
અમેરિકાના ટેક્સાસમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અચાનક ગાયનું દૂધ ગાઢ બની ગયું. એટલું જ નહીં દૂધનો રંગ પણ સફેદથી ફીકો થઈ ગયો. આ મામલે આરોગ્ય વિભાગે તપાસ કરી તો બધાના હોશ ઉડી ગયા
Mar 29,2024, 9:39 AM IST
Cow Milk
કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
Cow Milk For Health: તબીબો તંદુરસ્ત અને ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવાની આપે છે. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે અને તે તમારા શરીરને હાઇડ્રેટ કરવા માટે યોગ્ય છે.
Jan 19,2024, 22:47 PM IST
Cow Milk
ગાયનું દૂધ સારું કે ભેંસનું દૂધ? બંને દૂધમાં શું છે તફાવત, સ્વાસ્થ્ય માટે કયું સારુ
Cow Milk Vs Buffalo Milk: ગાયનું દૂધ (Cow Milk) હોય કે ભેંસનું દૂધ (Buffalo Milk) બંને સ્વાસ્થ્યપ્રદ અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. જાણો બેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
Jan 19,2024, 22:20 PM IST
Health Care Tips
સમુદ્ર મંથનમાંથી બહાર આવી હતી સુરભી ગાય! દર્દીને દોડતો કરી દે છે આ ગાયનું દૂધ અને ઘી
કઈ ગાયનું દૂધ અને એમાંથી બનેલું ઘી સૌથી સારું કહેવાય છે? આ સવાલ દરેકના મનમાં હોય છે. અમિતાભ બચ્ચનથી માંડીને મુકેશ અંબાણી સુધીની મોટી મોટી હસ્તીઓ કઈ ગાયનું દૂધ અને ઘી ખાતા હશે એ પણ સવાલ થાય. ત્યારે અહીં જાણો ગાયના દૂધ અને ઘી વિશે વિગતવાર...
Jan 18,2024, 13:27 PM IST
Cow Milk
Benefits of Cow Milk: ગાયનું દૂધ પીવાના 6 ફાયદા, વિટામીન Dની ઉણપ પણ થશે પૂરી
Benefits of Cow Milk: ભારતમાં ઘણા ઘરોમાં સવારે નાસ્તામાં અને રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ જરૂર પીવામાં આવે છે. ખાસ કરીને બાળકોને દૂધ આપવામાં આવે છે. ગાયનું દૂધ મગજ અને હાડકાંના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગાયના દૂધમાં વિટામિન-ડી હોય છે.
Jul 30,2023, 16:31 PM IST
Cow Milk
Milk Price: શું ફરી વધવાના છે દૂધના ભાવ, આવી ગયું મોટું અપડેટ
દૂધ એક એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં દરરોજ થાય છે. તો બીજી તરફ દૂધના ભાવમાં વધારો થતાં લોકોના ઘરના બજેટ પર અસર પડે છે. તાજેતરમાં જ કેટલીક કંપનીઓએ પોતાના દૂધના ભાવમાં વધારો કર્યો હતો. જેના કારણ દૂધના ભાવ વધી ગયા હતા. આ દરમિયાન ફરીથી દૂધના ભાવમાં વધારાની ચર્ચા છે. જેને લઇને ગુજરાત સહકારી દુધ માર્કેટિંગ એસોસિએશન (GCMMF) ના મેનેજિંગ ડાયરેક્ટરે કહ્યું કે અમૂલ દૂધ (Amul Milk) ના ભાવ વધારાની કોઇ યોજના નથી.
Nov 26,2022, 18:28 PM IST
Lumpy virus
શું લમ્પી વાયરસના કહેર વચ્ચે માણસો ગાયનું દૂધ પી શકે છે? જાણો શું કહે છે ડોક્ટર્સ
Lumpy Skin Virus Disease: શું લમ્પી વાયરસથી સંક્રમિત ગાયના દૂધથી બીમારી માણસોમાં તરફ ફેલાય છે? શું લમ્પી વાયરસ ફેલાયેલા વિસ્તારોમાં મળતું દૂધ ખતરનાક સાબિત થઈ શકે છ. શું સમાન્ય માણસોએ દૂધ પીવું જોઇએ કે નહીં? આવો જાણીએ આવા કેટલાક સવાલોના જવાબ...
Aug 5,2022, 18:36 PM IST
Cow Milk
ખોટા સમયે દૂધ પીવાથી પણ થઈ શકે છે નુકસાન, દૂધ પીવા માટે કયો સમય સારો
સામાન્ય રીતે દૂધને આપણે સંપૂર્ણ આહાર માનીએ છીએ. દૂધ પીવાથી શક્તિ આવે છે, તાકાત વધે છે, હાડકાં મજબૂત થાય છે તેવી બાબાતો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે દૂધ પીવાથી પણ નુકસાન થઈ શકે છે. દૂધ પીવાની આદત હોય તો પહેલાં આ વાત જાણી લેજો.
May 19,2021, 19:20 PM IST
Trending news
Exit Polls 2024
Lok Sabha Chunav Exit Poll Result 2024 Live: એક્ઝિટ પોલમાં કોની સરકાર? થોડીવારમાં સામે આવશે ભવિષ્યવાણી
shukra gochar 2024
આજથી મેષમાં રહીને મંગળ બનાવશે રૂચક રાજયોગ, સોના જેવી ચમકાશે આ રાશિઓની કિસ્મત
rules change
New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકો
Rajkot
એક ગુલાબી રંગની ફાઈલ બની ચર્ચાનું કેન્દ્ર; સરકારી વકીલે જજનું ફાઈલ તરફ દોર્યું ધ્યાન
gujarat
દાહોદમાં નકલી કચેરી બાદ હવે જમીનના નકલી હુકમો; કેટલાયે બાબુઓ કૌભાંડના રડારમાં!
breaking news
કરૂણ ઘટના! માતાની તેરમાની વિધિના દિવસે જ પુત્રની હત્યા: ઘરમાં એક માત્ર કમાનાર હતા..
Bonus
1 શેર પર 3 બોનસ શેર આપી રહી છે કંપની, રેકોર્ડ ડેટ થઈ જાહેર, 100 રૂપિયાથી ઓછો છે ભાવ
breaking news
યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! મોડેલિંગમાં કામ આપવાનું કહીને અભદ્ર તસવીરો વાયરલ કરી
Saturn
આવનારા 5 મહિના આ જાતકો પર મહેરબાન રહેશે શનિદેવ, જીવનમાં દરેક તબક્કે મળશે સફળતા
Malavya Rajyog
શું છે માલવ્ય યોગ? જેના કારણે 12 દિવસ બાદ 3 રાશિઓ થશે માલામાલ! ધન-સંપત્તિ વધશે