हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Banaskantha Lok Sabha seat
Banaskantha lok sabha seat News
Shankar Chaudhary
'તમારી તાકાત નથી કે બંધારણને તમે દરિયામાં નાખી શકો', ગેનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૉધરી અને ભાજપ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે તમારી સાત પેઢીઓ પણ આવી જાય ને તો પણ તમારી તાકાત નથી કે આ બાબા સાહેબે આંબેડકરના બંધારણને તમે દરિયામાં નાખી શકો. બંધારણનું રક્ષણ કરવાવાળો વર્ગ લાખો કરોડોમાં છે.
May 5,2024, 16:30 PM IST
Lok Sabha Elections 2024
ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા VS મહિલાનો મહામુકાબલો : ગેનીબેન ઠાકોર રચી શકે છે ઈતિહાસ
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. તમામ ઉમેદવારો અને પાર્ટીઓ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં આવેલી બનાસકાંઠા લોકસભા સીટ પર પણ બધાની નજર મંડાયેલી છે. આ સીટ પર બે મહિલા ઉમેદવારો આમને-સામને છે.
May 1,2024, 19:22 PM IST
Lok Sabha Election 2024
બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અશોક ગેહલોતે રૂપાલા વિવાદ પર આપ્યો જવાબ
રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. બનાસકાંઠામાં આ વખતે બે મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. આ વચ્ચે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત બનાસકાંઠામાં ગેનીબેનના પ્રચાર માટે આવ્યા હતા. આ દરમિયાન તેમણે રૂપાલાના વિવાદ પર નિવેદન આપ્યું હતું.
Apr 8,2024, 19:49 PM IST
breaking news
'જો કોંગ્રેસના કાર્યકરને પોલીસ હેરાન કરશે તો કોલર પકડીશ, DSPનો કોલર પકડતા પણ વાર નહિ
બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પ્રચાર કાર્યક્રમ દરમિયાન પોલીસને ગર્ભિત ચીમકી આપી છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરસભામાં ગેનીબેન ઠાકોરે પોલીસને ચેતવણી આપતા ખળભળાટ મચી ગયો છે.
Apr 6,2024, 15:15 PM IST
Lok Sabha Election 2024
બનાસકાંઠામાં બે મહિલાઓ વચ્ચે જંગ, શું ગેનીબેન કરશે કમાલ કે રેખા ચૌધરી મારશે બાજી?
Lok Sabha Election 2024: ગુજરાતમાં 26 લોકસભા સીટ પર ત્રીજા તબક્કામાં 7 મેએ મતદાન થવાનું છે. પરંતુ ઉત્તર ગુજરાતમાં આવનારી બનાસકાંઠા લોકસભા સીટ પર ભાજપ-કોંગ્રેસના મહિલા ઉમેદવારો હોવાને કારણે બેઠક ચર્ચામાં આવી ગઈ છે. કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ઉતારી ભાજપને પડકાર ફેંક્યો છે.
Apr 1,2024, 21:48 PM IST
breaking news
કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનને જીતાડવા માઈક્રો પ્લાનિંગ રણનીતિ ઘડાઈ! ભાજપ કઈ રીતે જીતશે?
Loksabha Election : લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષોએ પોતાની ચૂંટણીની રણનીતિની કામગીરી શરૂ કરી છે. આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં બનાસકાંઠા કોંગ્રેસના હોદેદારો અને નેતાઓએ બનાસકાંઠા લોકસભાની બેઠક કઈ રીતે કબ્જે કરી શકાય તે માટે માઈક્રો પ્લાનિંગ કરીને રણનીતિ ઘડી હતી.
Mar 18,2024, 12:32 PM IST
Trending news
dwarka
વેકેશનમાં ગુજરાતના સુંદર 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકાયો, કોઈને નહિ મળે એન્ટ્રી
oil sector
શું ફરી વઘ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો ચૂંટણીના પરિણામ પહેલાંના ઈંધણના તાજા ભાવ
Raveena Tondon
નશામાં ધૂત રવીના ટંડને મહિલાઓ સાથે મારપીટ કરી, વાયરલ થયો ઘટનાનો વીડિયો
Horoscope
Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મત
paragliding
માત્ર 5000 માં માણો 'જિંદગી મિલેગી ના દોબારા' જેવી મજા! ફરી નહીં મળે આવો મોકો
teka na bhav
એક પાક ઉગાવીને ખુશ થઈ ગયા ગુજરાતના ખેડૂતો, માર્કેટમાં મોં માંગ્યા ભાવ મળ્યા
Cyber crime
સાયબર ક્રાઈમથી પૈસા ગુમાવનારાઓ માટે મોટું અપડેટ, પરત મળશે રૂપિયા
lifestyle
ગરમીમાં કેવો આહાર લેવો જોઈએ? જાણો આ અંગે શું કહે છે આયુર્વેદ અને ડાયેટના નિષ્ણાતો
Upcoming Coupe SUV
Upcoming Coupe SUVs: ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 4 નવી એસયૂવી, જાણો ડિટેલ્સ
bjp
પરિણામોની ફેરબદલ માર્કેટની પથારી ફેરવી શકે છે, જોવા મળશે આટલા ટકાનો ઘટાડો