ધોરણ-12માં સુરતની વિદ્યાર્થીનીઓએ બાજી મારી, ચહેરા પર છલકી એક અલગ જ ખુશી.....

ગુજરાત બોર્ડના ઈતિહાસમાં પહેલાવીર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરાયું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે. 

Trending news