મુકાકાકાની કાર બદલી દેશે ઓટો ઇન્ડ્રસ્ટ્રીની તસવીર, આ કંપની સાથે મળીને બનાવ્યો પ્લાન

Kandla Port: કંડલા પોર્ટ પર ગત થોડા દિવસો પહેલાં રિલાયન્સ ઇંડ્સ્ટ્રીઝ સહિત ચાર કંપનીને 14 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. તેમાં એક પ્લોટની સાઇઝ 300 એકર છે. આ પ્રકારે કંપનીઓને કુલ 4000 એકરથી વધુ જમીન ફાળવવામાં આવી છે. જાણી લો શુંં છે આ વિગતો..

મુકાકાકાની કાર બદલી દેશે ઓટો ઇન્ડ્રસ્ટ્રીની તસવીર, આ કંપની સાથે મળીને બનાવ્યો પ્લાન

Planning For Green Energy: ગત થોડા દિવસો પહેલાં જ્યારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી હાઇડ્રોજન એન્જીનવાળી કાર લઇને સંસદ પહોંચ્યા હતા તો તેની ખૂબ ચર્ચા થઇ હતી. હાઇડ્રોજન ફ્યૂજને ફ્યૂચર ઇંધણના રૂપમાં જોવામાં આવે છે. તેનાથી કાર ચાલતાં પ્રદૂષણ ઓછું કરવાની સાથે જ ખર્ચ પણ ઓછો આવે છે. હવે મુકેશ અંબાણીની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ દુનિયાભરની ઘણી કંપનીઓ સાથે મળીને આ પ્રકારનું ફ્યૂલ ઇન્ડીયામાં ડેવલોપ કરવાનો પ્લાન કરી રહી છે. તેના માટે એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન છે.

ગુજરાતના વિકાસને ચાર ચાંદ લાગશે

ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત સમાચારના અનુસાર ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન અમોનિયાનો પ્લાન્ટ કચ્છ (ગુજરાત) ના દીનદયાળ પોર્ટ ઓથોરિટી  (DPA) (કંડલા પોર્ટ) પર લગાવવામાં આવશે. જેનાથી ગુજરાતના વિકાસને ચાર ચાંદ લાગશે. કંડલામાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ શહેરના વિકાસને બદલી કાઢશે

એક લાખ કરોડ રૂપિયાના રોકાણનો પ્લાન
રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી પ્લાન્ટ લાર્સ એન્ડ ટૂર્બ્રો (L&T), ગ્રીનકો ગ્રુપ અને વેલ્સપોન ન્યૂ એનર્જી સાથે મળીને લગાવવામાં આવશે. પ્લાન્ટ લગાવવા માટે કંપનીઓને જમીન પણ પ્રાપ્ત કરી લીધી છે. તેમાં આવનાર સમયમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો પ્લાન છે. આ દેશની અંદર ગ્રીન એનર્જી ઇંફ્રાસ્ટ્રક્ચર માટે અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. ઇટીના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર 2023 માં પોર્ટ ઓથોરિટી પાસેથી કંપનીઓને 300 એકર પ્રતિ પ્લોટના 14 ભૂખંડ માટે રસ દાખવ્યો હતો. એક પ્લોટ પર 1 મિલિયન ટન વાર્ષિક (MTPA) અમોનિયા ઉત્પાદન કરવાનો લક્ષ્ય છે. 

ચાર કંપનીઓને પ્લોટની ફાળવણી કરવામાં આવી
ગત મહિને દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) એ ચાર કંપનીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. તેમાં રિલાયન્સ ઇંડસ્ટ્રીને છ પ્લોટ એલએન્ડટીને પાંચ, ગ્રીનકો ગ્રુપને બે અને વેલ્સ્પૂન ન્યૂ એનર્જીને એક પ્લોટ મળ્યો છે. કુલ મળીને 14 પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ પ્રકારે કુલ ઐર્યા 4000 એકરથી વધુનો છે. આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન હાઇડ્રોજન (National Green Hydrogen Mission)નો ભાગ છે. તેનો હેતુ ભારતને ગ્રીન હાઇડ્રોજન પ્રોડક્શન, ઉપયોગ અને એક્સપોર્ટ કરવા માટે ગ્લોબલ હબ બનવવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news