हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિગ બોસ
બિગ બોસ News
entertainment news
Mannara Chopra: બહેન પરિણીતી સાથે સંબંધોમાં ખટાશ અંગે મન્નરાએ કર્યો ઘટસ્ફોટ
Mannara Chopra On Rift With Parineeti Chopra: રિયાલિટી શો 'Big Boss 17'ની સેકન્ડ રનર અપ મન્નરા ચોપરા બોલિવૂડની પ્રખ્યાત અને ટોચની અભિનેત્રીઓ પરિણીતી ચોપરા અને પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન છે. મન્નરાની માતા પરિણીતી અને પ્રિયંકાના પિતાની બહેન છે. તાજેતરમાં મન્નરા ચોપરાએ તેની પિતરાઈ બહેનો પરિણીતી અને પ્રિયંકા ચોપરા સાથેના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. આ ઉપરાંત તેણે પરિણીતી સાથેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી હતી.
Apr 30,2024, 15:19 PM IST
MC Stan Breaks All Insta Live Record
એમસી સ્ટેને રચ્યો ઈતિહાસ, સોશિયલ મીડિયા પર તોડ્યો કિંગ ખાનનો રેકોર્ડ
MC Stan Breaks All Insta Live Record: 'બિગ બોસ 16'ના વિજેતા બન્યા બાદ એમસી સ્ટેન સતત હેડલાઈન્સમાં રહે છે. તાજેતરમાં, શો જીત્યા પછી એમસી સ્ટેન પ્રથમ વખત ઇન્સ્ટાગ્રામ પર લાઇવ થયો. આ દરમિયાન સ્ટેને કંઈક એવું કર્યું જેણે શાહરૂખ ખાનનો પણ રેકોર્ડ તોડ્યો છે.
Feb 18,2023, 10:37 AM IST
Rashmi Desai
બિગ બોસ ફેમ રશ્મિ દેસાઈની બોલ્ડ તસવીરોએ ઈન્ટરનેટ પર ગરમી વધારી, ફેન્સ બન્યા દીવાના
ગ્રીન કલરના ડ્રેસની સાથે રશ્મિનો દિલકશ અંદાજ પણ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ ફોટોમાં રશ્મિ પુલની અંદર ઘણી હોટ પોઝ આપી રહી છે. ફોટોમાં તમે જોઈ શકો છો કે તે પિંક કલરની બિકિનીમાં ઘણી કાતિલ જોવા મળી રહી છે.
Dec 11,2020, 16:20 PM IST
રશ્મિ દેસાઇ
પિંક બિકિનીમાં સ્વિમિંગ પૂલમાં Rashami Desaiએ આપ્યા આવા પોઝ, PHOTOS થયા VIRAL
'બિગ બોસ 13 (Bigg Boss 13)'ની ફાઇનલિસ્ટ રશ્મિ દેસાઇ (Rashami Desai)પોતાના આ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે.
Nov 29,2020, 21:48 PM IST
બિગ બોસ
રશ્મિ દેસાઇના ફોટા ઇન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધમાલ, જુઓ ફોટોઝ
લોકપ્રિય ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇ (Rashmi Desai) એ ઇન્ટરનેટ પર પોતાની સુંદર તસવીરો વડે ધમાલ મચાવી છે. ઇંસ્ટાગ્રામ પર તેના તમામ ફોટા પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Oct 22,2020, 17:47 PM IST
બિગ બોસ
Bigg Boss 14: દમદાર અંદાજમાં બિગ બોસ-14નો નવો પ્રોમો લોન્ચ, આ તારીખથી શરૂ થશે શો
બિગ બોસનો નવો પ્રોમો દમદાર છે. સલમાન ખાન શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે. તો મેકર્સે શો ઓન એર થવાની તારીખ પણ જાહેર કરી દીધી છે.
Sep 14,2020, 22:28 PM IST
ડોલી બિંદ્રા
Bigg Boss ના સૌથી નખરા કરનાર સ્પર્ધકોની યાદી- See Photos
બિગ બોસના એવા કંટેસ્ટેંટ્સ જેમને બધાના નાકમાં દમ કરી દીધો હતો.
Aug 28,2020, 22:13 PM IST
હિના ખાન
શું તમે ઓળખી શકો છો આ સ્ટાલિશ સેલિબ્રિટીને? લેટેસ્ટ ફોટા થઇ રહ્યા છે વાયરલ
હિનાએ પોતાના વર્કઆઉટની કેટલીક તસવીરો ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે.
Jul 11,2020, 17:27 PM IST
બિગ બોસ
Bigg Boss ની કંટેસ્ટેંટએ ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર મચાવી બબાલ
બિગ બોસ એક્સ કંટેસ્ટેંટ બેનાફ્શા સૂનાવાલા (Benafsha soonawalla) પોતાના બોલ્ડ ફોટોને લઇને ચર્ચામાં રહે છે. બેનાફ્શાએ તાજેતરમાં જ પોતાના ટોપલેસ ફોટો શેર કરી સોશિયલ મીડિયા પર સનસની મચાવી છે.
Jun 12,2020, 15:23 PM IST
મંદાના કરીમી
કોરોના પોઝિટિવ હોવાના આવ્યા સમાચાર, ઝાટકણી કાઢતાં અભિનેત્રીએ જણાવ્યું સત્ય
બિગ બોસ (Bigg Boss)ની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી (Mandana Karimi) ગત દિવસો પહેલાં કોરોના પોઝિટિવ (Coronavirus) હોવાના સમાચારોને લઇને ચર્ચામાં આવી હતી.
May 27,2020, 11:26 AM IST
બિગ બોસ
Bigg Boss 13: બિગ બોસ ફિનાલે પૂર્વે સિધ્ધાર્થ શુકલા સામે અંગૂરી ભાભીનો મોટ
બિગ બોસ 13 ફિનાલે પૂર્વે સિધ્ઘાર્થ શુકલાને લઇને અંગૂરી ભાભીએ મોટો ખુલાસો કર્યો છે. તેણીનું કહેવું છે કે સિધ્ધાર્થ શુકલા સાથે તેણીને અફેર હતું અને આ દરમિયાન સિધ્ધાર્થે તેણી પર ઘણી વાર હાથ ઉપાડ્યો છે માટે...
Feb 15,2020, 18:46 PM IST
બિગ બોસ
Bigg Boss 13: બિગ બોસ 13 ફિનાલે પહેલા આ હસીનાને મોટો જટકો
Bigg Boss 13: બિગ બોસ 13 ફિનાલે પૂર્વે આ હસીનાને મોટો જટકો લાગ્યો છે. 5 ફાઇનાલિસ્ટમાંથી આ હસીનાને દુર કરાતાં હવે આ ટોપ 4 વચ્ચે જંગ રહ્યો છે.
Feb 15,2020, 14:25 PM IST
Salman Khan
VIDEO સલમાન ખાન અચાનક રડવા લાગ્યો... કારણ જાણીને તમે પણ ચોંકી જશો
બિગ બોસ (Bigg Boss) ના શોમાં સલમાન ખાન (Salman Khan) ને 10 વર્ષ પૂરા થઈ ગયાં છે. આ અવસરે જ્યારે બિગ બોસ તરફથી સલમાન ખાનની આ સફર પર એક વીડિયો પ્રસારિત કરવામાં આવ્યો તો સલમાન ખાન ભાવુક થઈને રડી પડ્યો. તે વારંવાર પોતાના આંસુ લૂછતો જોવા મળ્યો હતો.
Dec 30,2019, 12:08 PM IST
સલમાન ખાન
Salman Khanનો પરિવાર છે બરાબર ગુસ્સામાં કારણ કે...
સલમાન ખાનનો પરિવાર નથી ઇચ્છતો કે તે હવે બિગ બોસ 13ના હોસ્ટની જવાબદારી નિભાવે
Dec 11,2019, 9:43 AM IST
[બિગ બોસ-13
Bigg Boss-13 બંધ કરવા MLAએ કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર, જાણો શું કહ્યું
ઉત્તર પ્રદેશના ગાઝીયાબાદ જીલ્લાની લોની વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે તેમના પત્રમાં લખ્યું છે કે, બિગ બોસ-13ના પ્રસારણ પ્રાઇમ ટાઇમના સ્લોટમાં કરવામાં આવી રહ્યું છે
Oct 10,2019, 10:55 AM IST
બિગ બોસ 13
મહિલાઓ સાથે બેડ શેર કરશે પુરૂષ, 'BIGG BOSS 13'માં થયા આ 5 ફેરફાર
શોના પહેલો દિવસ ફૂર એન્ટરટેનિંગ રહ્યો. આ વખતે આ શામાં માત્ર સેલિબ્રિટિઝ જોવા મળ્યા હતા. જે ‘બિગ બોસ’ની આ સીઝનમાં ધમાલ માચાવવા તૈયાર છે.
Sep 30,2019, 11:28 AM IST
બિગ બોસ
'બિગ બોસ 12'માં જીતેલા 30 લાખ રૂ. દીપિકા ખર્ચી નાખશે સાસુ પાછળ !
દીપિકા કક્કડે બિગ બોસ સિઝન 12માં ઇનામમાં લાખો રૂપિયાની રકમ મળી છે
Jan 5,2019, 14:01 PM IST
Dipika kakkar
PICS : એર હોસ્ટેસ રહી ચૂકી છે 'બિગ બોસ 12'ની વિનર
Dec 31,2018, 14:52 PM IST
બિગ બોસ
દિપીકા કક્કડ બની BIGG BOSS 12 ની વિજેતા
સસુરાલ સીમર કાથી ફેમસ બનેલી દિપીકાએ બિગબોસનો વિજેતાનો તાજ પહેરી લીધો છે.
Dec 31,2018, 0:17 AM IST
જસલીન
જસલીને ટીપ ટીપ બરસા પાની...પર કર્યો સુપરહોટ ડાન્સ
Nov 29,2018, 11:08 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય