हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LSG vs SRH
Lsg vs srh News
IPL 2024
હેડ અને અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, હૈદરાબાદે 58 બોલમાં ચેઝ કર્યો 166નો ટાર્ગેટ
LSG Vs SRH: આજે રાજીવ ગાંધી ઈન્ટરનેશલ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે લખનઉની ટીમને 10 વિકેટથી હરાવી દીધી. 166 રનનો ટાર્ગેટ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કર્યો.
May 8,2024, 22:32 PM IST
ipl 2023
IPL 2023 માં હૈદરાબાદનો ફરી ફ્લોપ શો, લખનઉના હાથે મળી સજ્જડ હાર
LSG vs SRH, Match Highlights: આઈપીએલ 2023ની 10મી મેચ લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ. ટોસ જીતીને આ સીઝનમાં પહેલીવાર સનરાઈઝર્સની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરમે પહેલા બેટિંગનો નિર્ણય લીધો. ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 121 રન બનાવ્યા. જેના જવાબમાં લખનઉની ટીમે 122 રનના લક્ષ્યને 5 વિકેટ ગુમાવીને 16 ઓવરમાં મેળવી લીધો.
Apr 7,2023, 23:27 PM IST
ipl 2023
LSG vs SRH:આજે હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ-11
SRH vs LSG: આજે IPLમાં લખનૌ અને હૈદરાબાદની ટીમો વચ્ચે ટક્કર થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
Apr 7,2023, 13:25 PM IST
IPL 2022
SRH ની હાર બાદ તૂટ્યુ આ મિસ્ટ્રી ગર્લનું દિલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો PHOTO
આઇપીએલ 2022 માં સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત ઘણી નિરાશાજનક થઈ છે. ટીમ હજુ પણ પહેલી જીતની રાહ જોઈ રહી છે. એચઆરએચની હારથી તેના ફેન્સ પણ ઘણા નિરાશ થયા છે અને ટીમની કો-ઓનરનો એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેનો ચહેરો લટકતો જોવા મળી રહ્યો છે.
Apr 5,2022, 17:29 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય