हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Lok Sabha Chunav
Lok sabha chunav News
Loksabha election 2024
ફૂટી જશે ભાજપનો 5 લાખની લીડનો ફૂગ્ગો! 26 માંથી 21 સીટો પર તો માંડ ભેગા થશે મત
Loksabha Election 2024: ગુજરાતની આ ચાર લોકસભા બેઠકોને બાદ કરતા બાકી 22 બેઠકો પર તો ભાજપ ખુબ સંઘર્ષ કરીને મત ભેગા કરી શક્યું છે. એમ કહો કે, માંડ મત ભેગા થયા તો પણ ખોટું નથી. ખાસ કરીને નવસારી, ગાંધીનગર, વડોદરા, અમદાવાદ પૂર્વ સિવાયની લોકસભા બેઠકો ઉપર જંગી માર્જિન ભાજપ માટે સપનું બની રહેશે
May 10,2024, 13:27 PM IST
loksabha election
તે સમયે, ટ્રેન્ડ આવતાં સાંજ થઈ ગઈ હતી..જુઓ ભારતની પહેલી લોકસભા ચૂંટણીની યાદગાર તસવીર
Chunavi Pictures: 4 જૂને મતગણતરી શરૂ થયાના 1-2 કલાક પછી જ લોકસભાની ચૂંટણીનો ટ્રેન્ડ દેખાવા લાગશે. 2 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોની સરકાર બનવા જઈ રહી છે પરંતુ અગાઉ એવું નહોતું. તે સમયે બેલેટ પેપરથી ચૂંટણી યોજાતી હતી. આજની પેઢી કદાચ આ પ્રવાસથી રોમાંચ અનુભવશે. ચાલો એ સમયગાળામાં જઈએ.
May 10,2024, 10:55 AM IST
Loksabha election 2024
ચૂંટણી પરિણામ પહેલાં સૌથી મોટો ધડાકો, ફોલાદી સટ્ટા બજારે કોને આપી કેટલી બેઠકો?
Phalodi Satta Bazar News: દેશભરમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં આ ચૂંટણીઓનું મતદાન થવાનું છે. જો ભાજપ અને એનડીએ ગઠબંધન જીતશે તો ફરી એકવાર એટલેકે, સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનશે. જ્યારે કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન જીતશે તો પ્રધાનમંત્રી કોણ બનશે એ હજુ નક્કી નથી. એક તરફ મોદીનો અબકી બાર 400 પારનો ટાર્ગેટ છે જ્યારે બીજી તરફ રાહુલ ગાંધીની આગેવાની વાળા ઈન્ડિયા ગઠબંધનમાં ઘણાં આંતરિક મુદ્દાઓ પર જ ગાંઠ પડેલી છે. આ સ્થિતિની વચ્ચે એક નાનકડા ગામમાં આવેલાં ફલોદી બજાર પર દુનિયાની નજર છે. જાણો શું છે 'ફલોદી' અને કેમ હાલ દરેકના મુખ પર ચર્ચાઈ રહ્યું છે તેનું જ નામ.
May 9,2024, 17:38 PM IST
Lok Sabha Election 2024
400 પારના ટાર્ગેટમાં ભાજપ ક્યાંક 263 પર ના આવી જાય, 40 બેઠકો પર છે મોટો ખતરો
લોકસભા ચૂંટણીમાં ભાજપે NDA માટે આ વખતે 400 પારનું સૂત્ર આપ્યું છે. ભાજપે 370 થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. ખાસ વાત એ છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં 40 સીટો પર બીજેપીની જીતનું માર્જીન 50 હજાર વોટથી ઓછું હતું.
Apr 9,2024, 20:11 PM IST
Lok Sabha Election 2024
ચૂંટણીની તારીખો જાહેર: ઇલેક્શન કાર્ડમાં ઓનલાઇન અપડેટ કરો નવું એડ્રેસ, આ રહી રીત
How to Update Address in Voer ID Card: આગામી 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે વોટર આઇડી કાર્ડ સૌથી જરૂરી હોય છે. એવામાં જો તમારે વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ ખોટું છે તો તમારે મતદાન કરવામાં મુશ્કેલી થઇ શકે છે. જો તમે તમારા વોટર આઇડી કાર્ડમાં એડ્રેસ અપડેટ કરાવવા માંગો છો તો ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમારી અરજી સાચી જણાશે, મતદાર આઈડી કાર્ડમાં સરનામું અપડેટ કરવામાં આવશે. ચાલો તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીએ.
Mar 16,2024, 16:38 PM IST
Lok sabha election
વિપક્ષની રેલી રોકવા સરકારે ટીવી પર ચલાવી બોલ્ડ ફિલ્મ! ઉત્તેજક સીન જોઈને લોકો...
Lok Sabha Election: શું તમે અંદાજ લગાવી શકો છો કે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેની લડાઈ રાજકારણમાં કયા સ્તરે પહોંચી શકે છે? આ સમજાવવા માટે એક રસપ્રદ વાર્તા છે. તેના માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે. આ વાત છે વર્ષ 1977 ની. ડિમ્પલ કાપડિયાની બોલ્ડ ફિલ્મ 'બોબી' પર કોંગ્રેસે લગાવ્યો હતો દાવ.
Mar 3,2024, 13:50 PM IST
gujarat
Lok Sabha Chunav:મોહન ગયા, નારાયણ બચ્યા, 2024મા BJPને કોણ પડકારશે? રાઠવાઓનો છે દબદબો
Lok Sabha Election 2024: ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ભાજપનો કબજો છે. વડોદરાને અડીને આવેલી છોટા ઉદેપુર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, પરંતુ છેલ્લા ત્રણ વખતથી અહીં કમળ ખીલી રહ્યું છે, આવી સ્થિતિમાં પાર્ટી રાજ્યમાં ખાતું ખોલવા માંગે છે ત્યારે જાણો કોંગ્રેસ અહીં ક્યાં ઉભી છે.
Aug 5,2023, 16:02 PM IST
Lok Sabha Election 2024
લોકસભા ચૂંટણીમાં ભાજપને સફળતા અપાવશે 'મહિલા મોર્ચો', પાર્ટીએ બનાવી રણનીતિ
Lok Sabha Election 2024 ભાજપ મહિલા મોર્ચો સરકારી યોજનાઓની મહિલા લાભાર્થીઓ સુધી પોતાની પહોંચ વધારશે. મોર્ચો એક પુરસ્કાર સમારોહ પણ શરૂ કરશે જેમાં વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર 10 મહિલાઓને દરેક જિલ્લામાં સન્માનિત કરવામાં આવશે.
Feb 26,2023, 17:18 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય