हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heritage
Heritage News
garba
દુનિયાની ફેશન નગરીમાં ગરબે ઘુમ્યા ગુજરાતીઓ, ગીતા રબારીના તાલે રમ્યા ગરબા
Garba In Paris : જ્યાં જ્યાં ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો... ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસે ફ્રાંસના પેરિસમાં ગરબાનું કર્યું આયોજન... 2 હજારથી વધુ લોકો ગરબે ઘુમ્યા..
Mar 24,2024, 13:14 PM IST
Gujarat Tourism
વડનગરમાં મળેલા પ્રાચીન નગરીના સદીઓ જુના કંકાલોનું ખુલ્યું રહસ્ય
Vadnagar Heritage : વડનગરમાંથી મળી આવેલા 11 માનવ કંકાલ પર હાલ રિસર્ચ ચાલી રહ્યું છે, ત્યારે આ કંકાલના રહસ્ય વધુ ગૂઢ બન્યા છે
Mar 21,2024, 14:57 PM IST
Vadodara
દિવાળીએ જોવા મળ્યો અમૂલ્ય ખજાનો, ચાંદીના થાળ પર કંડારાઈ આખી રામાયણ
Ramayan On Silver Plate : વડોદરાની બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં ચાંદીના થાળ પર કંડારવામાં આવેલી રામાયણ જોઈને લોકો અભિભૂત થયા
Nov 10,2023, 10:58 AM IST
Vadodara
આ દિવાળીએ 100 વર્ષ જૂના દીવાથી ફેલાશે ઉજાશ, વડોદરાના મ્યૂઝિયમમાંથી બહાર આવશે ખજાનો
Diwali 2023 : વડોદરાના મ્યૂઝિયમમાં 100 વર્ષ જૂનો દીવો આજે પણ સચવાયેલો છે... જેના પર 108 દીવા પ્રગટાવી શકાય છે.. આ દિવાળીએ આ દીવો ફરી પ્રગટાવાશે
Nov 5,2023, 14:50 PM IST
Vadodara
રંગ બદલતો ઘોડો : વડોદરામાં વર્ષોથી ઉભેલો કાળો ઘોડો કાળની થપાટ ઝીલીને લીલો થઈ ગયો
Vadodara News : વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતિની ઉજવણી... શહેરના ઓળખ સમાન કાલાઘોડા સર્કલ પર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનો રંગ બદલાયો
Mar 11,2023, 15:57 PM IST
Heritage
કચ્છથી અમેરિકા સુધી પ્રસરી રોગાન કલા, વારસો ધબકતો રાખનાર અબ્દુલભાઈ આઠ પેઢીના વારસ
સરહદી જિલ્લા કચ્છમાં અનેક કળાઓ સાથે સંકળાયેલા કારીગરો છે કે જેમણે પોતાની કળા ગ્રામ્ય સ્તરેથી વિશ્વ સ્તરે પહોંચાડી છે. આવી જ એક 400 વર્ષ જૂની કળા રોગાન આર્ટ કે જે વિશ્વ સ્તરે પહોંચી છે અને કચ્છના રોગાન આર્ટિસ્ટ અબ્દુલગફુર ખત્રીને આ કળા માટે 2019માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં પણ આવ્યું છે.
Feb 6,2022, 11:48 AM IST
Heritage
કચ્છી ભાષા 90 હજાર વર્ષ કરતા પણ જૂની છે... એ માત્ર બોલવાની નહિ, પણ લાગણીઓની ભાષા છે
Heritage Voices : કચ્છમાં કચ્છીને બંધારણીય માન્યતા મળે તે માટે અનેક દાયકાઓથી માંગ થઈ રહી છે. રાજ્યસભામાં કચ્છી મુદ્દે ચર્ચા થતાં ફરી એક વખત કચ્છમાં બંધારણીય માન્યતા માટેના સુર ચોફેરથી ઉઠ્યા
Feb 6,2022, 8:43 AM IST
pm modi
PM મોદી આજે ગોવાની મુલાકાતે, રૂ. 650 કરોડના પ્રોજેક્ટની આપશે ભેટ
પ્રધાનમંત્રી ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.
Dec 19,2021, 7:05 AM IST
Junagadh
નવા રૂપરંગમાં જલ્દી જ ખુલ્લો મૂકાશે જૂનાગઢનો તાજમહલ, રીનોવેશનનું 60 ટકા કામ પૂર્ણ
Jun 6,2021, 10:46 AM IST
Taj Mahal
જાણો ક્યારેક લીલા કપડાંથી, લાકડાંથી અને ઝાડ-પાનથી તાજમહેલને કેમ છુપાવવો પડ્યો?
ઐતિહાસિક ધરોહર તાજમહેલ (Taj Mahal) પરિસરમાં બોમ્બની ખબરથી હડકંપ મચી ગયો છે. તાજમહેલની અંદર બોમ્બ મૂકાયો હોવાની ખબર મળતા જ અફરાંતફરી મચી ગઈ. જાણો કઈ-કઈ રીતે તાજમહેલને હુમલાથી બચાવવા માટે કરવામાં આવ્યો પ્રયાસ.
Mar 4,2021, 13:01 PM IST
National news
એક એવો મિનારો જ્યાં સગા ભાઈ-બહેન નથી જઈ શકતા સાથે! જો ગયા તો પતિ-પત્ની બની જાય છે!
ઉત્તરપ્રદેશના જાલૌનમાં 210 ફૂટ ઊંચાઈ ધરાવતો લંકા મિનાર આજે પણ અનેક રહસ્યો સાથે અડીખમ ઉભો છે. કહેવાય છે કે તેની અંદર એકસાથે સગા ભાઈ-બહેન કદી જઇ શકતા નથી એવું કેમ ચાલો જાણીએ
Dec 15,2020, 19:48 PM IST
Heritage
આ કિંમતી ખજાનાને અમદાવાદના સોની પરિવારે સાથે મળીને ભેગો કર્યો અને સાચવ્યો પણ....
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા મનોજભાઈ સોની છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી કાચની વિવિધ પ્રકારની બોટલનો સંગ્રહ કરે છે
Nov 4,2020, 10:48 AM IST
અમદાવાદ
હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરૂ
સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે.
May 16,2019, 21:24 PM IST
બનાંસકાઠા
10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ
આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.
Jan 17,2019, 23:54 PM IST
દાહોદ
Pics : અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયેલા દાહોદના આ શિવ મંદિરમાં કરાયો અનોખો
Oct 8,2018, 15:36 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય