हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Bike Theft
Bike theft News
Bike Theft
વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ
વલસાડ પોલીસે એક બાઈક ચોરની ધરપકડ કરી છે. આ બાઈક ચોર રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી ચોરી કરી ચૂક્યો છે. અન્ય શહેરમાં ચોરી કરયાં બાદ ભીંસ વધી જતા વલસાદ ચોરી કરવા પહોંચ્યો હતો.
May 8,2024, 22:49 PM IST
breaking news
ઓનલાઈન જુગાર રમવાની આદતમાં ડેન્ટલનો યુવક ચોર બન્યો, રેપિડોમાં પણ કર્યો મોટો કાંડ!
રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી હતી.
Feb 12,2024, 20:09 PM IST
Bike Theft
સજ્જન ચોર, ચાવી-RC બુક લઈ જાઓ..,હું સાયકલથી કામ ચલાવીશ, પછી ચોરનું થયું હૃદયપરિવર્તન
બાઇક ચોરાઇ ગયા બાદ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર લખ્યું કે શ્રીમાન સજ્જન ચોર, તમે મારી બાઇક લઇ ગયા છો, પરંતુ ચાવી અને આરસી બુક વિના જો તમને બાઇક ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, તો તેની ચાવી અને આરસી બુક બાઇક પાર્કિંગમાં આવેલા જનરેટર પર રાખવામાં આવી છે.. તમે મારી ચિંતા ના કરતા, હું સાયકલથી કામ ચલાવી લઈશ.
Dec 14,2023, 18:24 PM IST
Bike Theft
અમદાવાદના પોશ વિસ્તારની ખાનગી બિલ્ડિંગના પાર્કિંગમાંથી બાઇકની ચોરી, આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી...
Bike theft from parking of Ahmedabad private building
Dec 10,2023, 10:10 AM IST
વાયરલ વીડિયો
Viral Video: બાઇક ઉચકીને લઇ જતા સીસીટીવીમાં થયા કેદ
દાહોદના દેવગઢબારીયા ગામની સોસાયટીમાંથી બાઈક ચોરી કરતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બારીયા ગામની હરિઓમ સોસાયટીમાંથી બાઈક ઉપાડીને લઇજતા તસ્કરોનો વિડિઓ વાયરલ થયો છે. બે તસ્કરો બિન્દાસ પણે લોક કરેલ બાઈક ઉપાડી જતા સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.
Nov 14,2019, 11:16 AM IST
Ahmedabad
અમદાવાદના કાલુપુરમાં બાઈકની ચોરીના CCTV ફૂટેજ આવ્યા સામે
અમદાવાદ: 2 દિવસ પહેલા કાલુપુરમાંથી થઈ હતી બાઈકની ચોરી. કોમ્પ્લેક્ષમાંથી બાઈકની ચોરી કરી શખ્સ ફરાર.
Sep 1,2019, 16:35 PM IST
Trending news
special offer
આજે બધા થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં બતાવશે ફિલ્મ! તમે ટિકિટ બુક કરાવી કે નહીં?
Top 10 stocks
Top 10 Stocks: આજે આ 10 Stocks પર રાખો નજર, ઇંટ્રાડેમાં જોવા મળશે જોરદાર એક્શન
T20 World Cup 2024
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યા
STOCKS TO BUY
ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા ખરીદો આ 3 શેર, રિઝલ્ટ ગમે તે હોય ધમાકેદાર તેજી આવશે
gujarat news
રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે
donald trump
પોર્નસ્ટારનું મોઢું બંધ કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે?
June Rashifal 2024: જૂનમાં શનિ અને પાપી ગ્રહ રાહુ વક્રી અવસ્થામાં હશે. જેથી કેટલીક રાશિઓના સ્વાસ્થ્ય
જૂનમાં આ રાશિવાળાની વધી જશે મુશ્કેલીઓ, રાહુ અને શનિ બગાડી શકે છે તમારો ખેલ
gujarat weather forecast
ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ! આંધી, તોફાન, વાવાઝોડું...આ જિલ્લાઓમાં જોખમ
breakup
Life Lessons: બ્રેકઅપ પછી ભાંગી પડવાને બદલે આ 6 બોધપાઠ શીખી જીવન જીવો કોન્ફિડન્સથી
Petrol price
આખર તારીખે આવ્યાં પબ્લિક માટે સારા સમાચાર? જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ