हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
109/ 6
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Basic Salary
Basic salary News
EPFO
PF એકાઉન્ટ માટે વધશે વેજ લિમિટ! જાણો કેવી રીતે થશે 33000 રૂપિયાનો ફાયદો?
ઈપીએફની વેજ લિમિટ વધારવાના પ્રસ્તાવ અંગે છેલ્લા કેટલાક વર્ષથી કોઈ પગલું ભરાયું નથી. પરંતુ હવે આ પ્રસ્તાવ પર વિચાર થઈ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે. આમ કરવું એ સાર્વભૌમિક સામાજિક સુરક્ષા પ્રાપ્ત કરવાની દિશામાં એક મજબૂત પગલું હશે.
Apr 12,2024, 16:14 PM IST
EPFO
સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની કરી રહી છે તૈયારી, પગાર વધશે, PF પણ વધશે
કેન્દ્ર સરકાર કર્મચારીઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. પીએફ માટે સેલરી લિમિટ વધારવાનો પ્રસ્તાવ અનેક વર્ષોથી પેન્ડિંગ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મામલે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે તમામ વિકલ્પોનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ અને નવી સરકાર દ્વારા આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
Apr 12,2024, 15:15 PM IST
Gratuity
જો 7 વર્ષ કરી નોકરી, પગાર 35000 રૂપિયા હોય તો ગ્રેચ્યુટીમાં મળશે 1,41,346, જાણો ગણિત
Gratuity Calculation: ગ્રેચ્યુટી માટે કર્મચારીએ એક કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ નોકરી કરવી ફરજીતાય છે. તેનાથી ઓછો સમય નોકરી કરવાની સ્થિતિમાં કર્મચારી ગ્રેચ્યુટીની પાત્રતા ધરાવતો નથી.
Mar 15,2024, 10:57 AM IST
7th Pay Commission
ખુશ થઈ જશે કેન્દ્રીય કર્મચારી, DA બાદ હવે બેસિક સેલેરી વધારવાની તૈયારી, પગાર વધી જશે
7th pay commission latest news: સરકાર આવનારા સમયમાંપગાર પંચ (pay commission)ને ખતમ કરી નવી ફોર્મ્યુલા લાગૂ કરવા જઈ રહી છે. તેમાં ફિટમેન્ટ ફેક્ટર (fitment factor) ને બદલી શકાય છે. તેમાં ફેરફાર થયા બાદ કર્મચારીઓના પગારમાં મોટો વધારો થઈ શકે છે.
Mar 29,2023, 15:37 PM IST
Provident Fund
શું કંપની તમારા ખાતામાં પીએફના પૈસા જમા કરાવે છે કે નહીં? આ રીતે જાણો
How to check PF balance online: આ માટે તમારે પહેલા EPFOની વેબસાઈટ (epfindia.gov.in) પર લોગઈન કરવું પડશે. આ માટે તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો. આ પછી ઈ-પાસબુક પર ક્લિક કરો. આમ કરવાથી એક નવું પેજ ખુલશે. હવે મેમ્બર આઈડી ખોલો. આ પછી તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકશો.
Mar 28,2023, 23:25 PM IST
7th Pay Commission
મળશે ગૂડ ન્યૂઝ, કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી વધશે, 18000ની જગ્યાએ થશે 27000
7th Pay Commission latest news: કર્મચારીઓ માટે દર છ મહિનામાં મોંઘવારી ભથ્થાનું રિવિઝન થાય છે. પરંતુ 7માં પગાર પંચ (7th Pay Commission) હેઠળ તેમાં એક શરત જોડવામાં આવી છે. શરત છે કે જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 50 ટકા પાર કરશે તો તેને બેસિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે.
Nov 23,2022, 15:32 PM IST
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારી ખાસ વાંચે! 44% થી વધુ વધશે પગાર! 8મા પગાર પંચ પર મોટું અપડેટ
8th Pay Commission latest Updates: 7મા પગાર પંચની ભલામણો છતાં ઓછી સેલરી મળવાની ફરિયાદ કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. હવે આ કર્મચારીઓની ફરિયાદો પણ દૂર થઇ શકે છે. કેન્દ્ર સરકાર જલદી જ તેમના પગાર વધારાની માંગ પર મોટો નિર્ણય લઇ શકો છો.
Nov 16,2022, 18:02 PM IST
7th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં થયો 14% નો વધારો
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કર્મચારીઓના ડીએમાં 14 ટકાનો વધારો થયો છે. ડીએમાં વધારા બાદ હવે કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે.
Feb 1,2022, 19:37 PM IST
7th Pay Commission
કર્મચારીઓના પગારમાં ફરી એકવાર થઈ શકે છે બમ્પર વધારો, જાણો કેવી રીતે થશે કેલ્ક્યુલેશન
7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ફરી એકવાર ખુશખબરી મળી શકે છે. નવા વર્ષે પગારમાં વધારો થવાની આશા છે. વર્ષની શરૂઆતમાં કેન્દ્ર અને રાજ્ય કર્મચારીઓના ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં વધારો કરવામાં આવી શકે છે.
Dec 7,2021, 12:36 PM IST
Trending news
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, આજથી ટોલ ટેક્સ વધી ગયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Ambalal Patel
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે