हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
63/ 2
(12.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ATM
Atm News
Aadhaar ATM
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર
Withdraw Money From Aadhaar card: કેશ કાઢવા માટે તમારે હવે બેંક જવાની જરૂર નહી પડે અને ના તો એટીએમ. તમારે હવે કેશ વિડ્રોલ કરવા માટે ના તો એટીએમનો પિન યાદ રાખવાની મહેનત કરવાની જરૂર નથી. ઓટીપીની ઝંઝટ ખતમ.
May 11,2024, 9:27 AM IST
icici bank
ICICI બેંક : ડેબિટ કાર્ડથી ચેકબુક સુધી લાગશે શુલ્ક, IMPS કરશો તો લાગશે ચાર્જ
ખાનગી ક્ષેત્રની ICICI બેંકે તાજેતરમાં તેના ગ્રાહકો માટે તેની ઘણી સેવાઓના શુલ્કમાં ફેરફારની જાહેરાત કરી છે, જે 1 મેથી લાગુ થશે. જેમાં દરેક બાબતોમાં હવે ચાર્જ લાગવાનો શરૂ થશે.
Apr 29,2024, 20:13 PM IST
Technology News
ATM માંથી પૈસા ઉપાડતી વખતે આ 5 ભૂલો પડી શકે છે ભારે, ખાતુ થઈ થશે તળિયા ઝાટક
ATM Users: આજના યુગમાં એટીએમનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. પરંતુ શું તમે જાણો છો કે ATM માંથી પૈસા ઉપાડતી વખતે કેટલીક ભૂલો તમને નાદાર બનાવી શકે છે. જો તમે દરરોજ એટીએમમાં રોકડ ઉપાડવા જાઓ છો, તો તમારે તે ભૂલો વિશે જાણવું જોઈએ જે તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે.
Apr 14,2024, 14:20 PM IST
Surendranagar
સુરેન્દ્રનગરના લીંબડીમાં SBI બેંકના ATMમાં ચોરી, મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરી કરી
Miscreants flee away with cash desk of ATM in Surendranagar's Limbdi; Further investigation underway
Feb 20,2024, 16:30 PM IST
gujarat
ATMમાં પૈસા ઉપાડવા જતા સાવધાન, તમારી આ એક નવી ભૂલ પડી શકે છે ભારે, જાણો કેવી રીતે
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડીની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી.એટીએમ માં રૂપિયા ઉપાડવા આવતા કાર્ડ ધારકોનો વિશ્વાસ અને ભરોસો કેળવી મદદ કરવાના બહાને નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી નાખવામાં આવતા હતા.
Feb 4,2024, 16:21 PM IST
upi
UPI ATM કેવી રીતે કરે છે કામ ? જાણો બેન્ક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાની સરળ પ્રોસેસ
UPI ATM: યુપીઆઈ એટીએમ તમને દેશના અલગ અલગ શહેરોમાં જોવા મળશે. આ એટીએમની ખાસ વાત એ છે કે તેમાં તમારા પૈસાની સુરક્ષા વધી જશે અને કાર્ડ વિના તમે સરળતાથી પૈસા કોઈપણ સમયે ઉપાડી શકશો.
Jan 25,2024, 10:34 AM IST
breaking news
સાચવજો! ATMમાં ખાસ પ્લેટ ફીટ કરી ગ્રાહકના નાણા ખંખેરતા ગેંગનો પર્દાફાશ, આ રીતે આપતા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ATM ચોરીનો ભેદ ઉકેલાયો છે. તસ્કરો નવી ટેક્નિકથી ચોરી કરતા હતા. રાજસ્થાની બેલડી પોલીસ સકંજામાં આવી ગઈ છે.
Dec 14,2023, 19:51 PM IST
gujarat
પેરોલ જમ્પ કરીને આ આરોપીએ ઢગલાબંધ કારખાના અને શો-રૂમ ફેંદી કાઢ્યાં, પોલીસ ગોથે ચઢી!
નડિયાદ જિલ્લા જેલના છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ATM ચોરી તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો ભેદ ઉકેલી રાજકોટ LCB ઝોન 2 પોલીસે ધરપકડ કરી અલગ અલગ દેશની વિદેશી ચલણી નોટો સહીત કુલ 5.71 લાખનો મુદામાલ કબ્જે કરી.
Sep 28,2023, 17:47 PM IST
Rajasthan
CCTV : રાજસ્થાનનામાં માથાફરેલા યુવકે પેટ્રોલ છાંટી 17 લાખ રોકડથી ભરેલા ATMમાં કર્યો ભડકો
CCTV : An unsteady youth has lighten up the ATM in Rajasthan
Aug 2,2023, 11:55 AM IST
ATM
ATMમાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરતી ગેંગ ઝટપાઈ
આજના સમયમાં લોકો સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. છેતરપિંડી કરવા માટે અલગ-અલગ તરબીક અજમાવવામાં આવતી હોય છે. ત્યારે આણંદમાં એટીએમમાં મદદ કરવાના બહાને લોકોને છેતરનાર ગેંગ ઝડપાઈ છે.
Jul 31,2023, 22:05 PM IST
gujarat
ઔદ્યોગિક નગરીમાં ફરી એકવાર ATMમાં લૂંટારો ત્રાટક્યા! જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી
જોકે વલસાડ જિલ્લા પોલીસે આ એટીએમ ચોર ગેંગ લાખોની લૂંટ કરવામાં સફળ થાય તે પહેલા જ દબોચી લીધા છે. ત્યારે કોણ છે આ એટીએમ લૂંટ ગેંગ અને કેવી છે તેમની મોડસ ઓપરેન્ડી?
Jul 21,2023, 18:50 PM IST
Ahmedabad
મોજ શોખ પૂરા કરવા નાની ચોરી નહી સીધું બેન્કનું ATM જ તોડ્યું
જુઓ આ CCTV. જ્યાં એક યુવક atm તોડીને ચોરીનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ તે સફળ ન થયો.
Jun 27,2023, 19:59 PM IST
debit card
ATM Card પર કેમ લખેલો હોય છે 16 અંકનો નંબર, શું તમે જાણો છો તેનો અર્થ?
તમે જોયું જ હશે કે ડેબિટ કાર્ડ એટલે કે ATM કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ATM પર 16 અંકનો નંબર કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે? અહીં જાણો
Jun 24,2023, 18:56 PM IST
ATM Card
ATM Card: એટીએમ કાર્ડ પર લખેલા 16 અંક હોય છે ખૂબ જ ખાસ, તેમાં હોય છે આટલી જાણકારી
ATM Card: એટીએમ કાર્ડના કારણે લોકોની રોકડ રકમ લઈ જવાની ઝંઝટનો અંત આવ્યો છે. એટીએમ કાર્ડના કારણે લોકોના પૈસાના કારમ સરળ બની ગયા છે. આજે તમને એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્વની જાણકારી આપીએ. દરેક એટીએમ કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે આ નંબરનો અર્થ શું હોય છે.
Jun 22,2023, 11:04 AM IST
ATM
ATM માં કેમ એક નહીં કેમ લાગેલા હોય છે બે-બે AC? જાણો તેનું કારણ
ઉનાળાની ભારે ગરમીમાં તમે ક્યારેક સાંભળ્યું હશે કે ચાલોને ATMમાં જઈને થોડી ઠંડી હવા ખાતા આવીએ. પરંતુ શું એટીએમ કેબિનમાં લોકોને ઠંડી હવા મળે તે માટે એસી લગાવવામાં આવે છે? તો જાણો તેનો જવાબ...
Apr 22,2023, 17:49 PM IST
gujarat
સાવધાન! ATMમાંથી પૈસા ઉપાડવા કોઈ મદદ કરવાની ઓફર કરે તો ના લેતા, એકાઉન્ટ થઈ જશે ખાલી
રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણ ના કચીગામ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ એટીએમ મશીનમાં જઈ અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા ગયા હતા.
Apr 12,2023, 17:10 PM IST
ATM
ATMમાંથી એક દિવસમાં કેટલા પૈસા ઉપાડી શકાય?, જાણો તમારી બેંકના શું છે નિયમ
ATM Cash Withdrawal Limit: તમે રોજના ATMમાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો? આ અંગે સરકારી અને ખાનગી બેંકોના પોતાના નિયમો છે. આજે અમે તમને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એક્સિસ અને HDFC બેંકની ATM લિમિટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Apr 10,2023, 19:45 PM IST
Toilet Seat
ટોયલેટ સીટ કરતાં પણ વધારે તમારી આસપાસ હોય છે બેક્ટેરિયા, વધે છે બિમારી જોખમ
આપણે જાણે અજાણે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓ દ્વારા બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ કરી જાય છે. અને આપણને બિમારી પાડી શકે છે. આપણી ખૂબ જ સ્વચ્છતા રાખતા હોઇએ છીએ પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે જેના દ્વારા આપણા શરીરમાં બેક્ટેરિયા પ્રવેશવાની સંભાવના વધુ રહે છે.
Mar 29,2023, 18:37 PM IST
ATM
ATM માંથી નિકળેલી રસીદ હોય શકે છે ઘાતક, રિપોર્ટમાં થયો ખુલાસો
ATM Receipt: શું તમે એટીએમમાં પૈસા કાઢતા સમયે કે પેટ્રોલ પંપ, મૉલ કે કોઈ દુકાનમાં જઈને કાર્ડથી પેમેન્ટ કર્યા બાદ રસીદ કઢાવો છો? આ રસીદને તમે સંભાળીને રાખો છો? તો આ સમાચાર તમારા માટે છે. આવું કરવું તમારા માટે ઘાતક નિવડી શકે છે. વાંચીને ચોંકી જવાય એવી આ વાત સાવ સાચી છે.
Mar 29,2023, 14:47 PM IST
Business
ATMમાંથી 2000ની નોટ કેમ નથી મળતી? સરકારે આપી આ માહિતી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વાર્ષિક અહેવાલ મુજબ, માર્ચ 2017ના અંતે રૂ. 500 અને રૂ. 2,000ના મૂલ્યની નોટોનું કુલ મૂલ્ય રૂ. 9.512 લાખ કરોડ હતું, જ્યારે આ મૂલ્ય રૂ. 27.057 લાખ કરોડ સુધી પહોંચી ગયું હતું.
Mar 22,2023, 10:18 AM IST
Trending news
Toll Tax
ચૂંટણી પૂરી થતા જ મસમોટો ઝટકો, હાઈવેની મુસાફરી મોંઘી થઈ, ટોલ ટેક્સમાં વધારો ઝીંકાયો
Toxic Friendship
ફ્રેન્ડ ટોક્સિક હોય તો સંબંધ રાખવા જોઈએ કે નહીં ? જાણો શું કરવું અને શું નહીં
surat
ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ફરિયાદ, સુરતના વેપારી પાસેથી માંગી કરોડોની ખંડણી
Shani vakri
શનિ થશે વક્રી, નવેમ્બર 2024 સુધી કઈ રાશિઓ કરશે મોજ અને કઈ રાશિ થશે પરેશાન જાણો
Sikkim Election Result
આ રાજ્યમાં ભાજપને ઝટકો, 31 બેઠકો પર ચૂંટણી લડ્યા, મોટાભાગના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
Ambalal Patel
વહેલો આવશે વરસાદ, ગુજરાતમાં ક્યારે ચોમાસું આવશે, આ રહી નવી આગાહી
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી