Storm News

Cyclone Remal: 135ની ઝડપે રેમલનું તાંડવ, ભારે વરસાદ સાથે વાઝોડામાં છાપરા ઉડ્યા
May 27,2024, 11:36 AM IST
ગુજરાતમાં શું ત્રાટકશે ખતરનાક વાવાઝોડું? અંબાલાલ પટેલની આ આગાહી સૌ ટકા સાચી પડી તો..
May 25,2024, 17:17 PM IST
આવી રહ્યું છે 100 કિ.મીની ઝડપે ફરતું 'રેમલ', ફાઈનલ થયો રૂટ; ફરી અંબાલાલે કરી આગાહી
Cyclone Remal West Bengal: પ્રિ-મોન્સૂન સીઝન દરમિયાન બંગાળની ખાડીમાં વારંવાર તોફાનો આવે છે. આ વખતે પણ હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ આવશે. પરંતુ આ વખતે તોફાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન તબાહી મચાવી શકે છે. ચક્રવાતી તોફાન રેમલ 26 મેના રોજ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાંગ્લાદેશ સાથે ટકરાશે. બંગાળની ખાડીમાં હવાનું સર્જાયેલા દબાણ  25 મેના રોજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને 26 મેના રોજ સવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. હવામાન વિભાગ (IMD) અનુસાર, પશ્ચિમ બંગાળના મિદનાપુર, દક્ષિણ 24 પરગણા, ઉત્તર 24 પરગણામાં આ ચક્રવાતની ભારે અસર પડશે.બીજી બાજુ અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. 26 મેથી 4 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે.
May 25,2024, 15:09 PM IST
'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!
May 25,2024, 12:22 PM IST

Trending news