Saturn transit News

88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, સફળતા કદમ ચૂમશે
Shanidev Blessings: શનિ એક ખુબ જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં સારી સ્થિતિ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ જીવનમાં કષ્ટનો મારો કરે છે અને શુભ સ્થિતિ ખુશીઓ લાવે છે. હાલમાં શનિ કુંભ રાશિમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં ગોચર કરી રહ્યા છે. વૈદિક પંચાંગ મુજબ 12મી મેના રોજ દ્વિતીય પદમાં શનિએ પ્રવેશ કર્યો હતો. જે 17 ઓગસ્ટ સુધી આ પદમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ ઉલટી ચાલ ચલીને 18 ઓગસ્ટે પૂર્વભાદ્રપદ પ્રથમ પદમાં શનિ પ્રવેશ કરશે. આવામાં શનિની ચાલથી 88 દિવસ સુધી કેટલીક રાશિવાળાનું જીવન સુખમય રહેશે અને ધનલાભ પણ થશે. જાણો તે લકી રાશિઓ વિશે...  
May 23,2024, 9:46 AM IST
નવા વર્ષની શરૂઆતમાં બનશે આ મહાયોગ, 5 રાશિવાળાને વિચાર્યું નહીં હોય એટલો ધનલાભ થશે
Dec 24,2022, 16:22 PM IST

Trending news