हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Cruise service
Cruise service News
Cruise service
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી શરૂ થશે ક્રુઝ યાત્રા, યાદગાર બની જશે ટ્રીપ
Statue Of Unity Cruise Service: કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ 120 કિલોમીટરના રૂટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વર સ્થિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં તેમને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત લેવા પણ લઈ જવામાં આવશે. આ માટે ચાર જેટી બનાવવામાં આવશે.
Apr 28,2024, 12:39 PM IST
ahmedabad riverfront
હવે અમદાવાદમાં મળશે ગોવા જેવી મજા! રિવરફ્રન્ટમાં માણી શકાશે ક્રુઝની મજા!
Ahmedabad Riverfront: 125-150 લોકો એક સાથે ક્રુઝમાં સવાર થઇ શકશે. જો કે આ માટે લોકોએ કેટલો ચાર્જ આપવો પડશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી. આ ક્રુઝમાં લોકો મિનિમમ 30-45 બેસીને ફરી શકશે. જુદી જુદી સેવાઓનો ચાર્ટ તેના ચાર્જ સાથે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Jan 12,2023, 12:33 PM IST
gujarat
હવે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નથી, નવા વર્ષથી ગુજરાતમાં શરૂ થશે ક્રૂઝ સર્વિસ!
હરવા-ફરવાના અને મોજ-શોખવાળી પ્રકૃત્તિ ધરાવતા લોકો માટે ખુશખબર છે. હવે તમારે જલસા કરવા માટે ગોવા જવાની જરૂર નહી પડે. ગુજરાતમાં જ બધી વ્યવસ્થા મળી જશે! ગુજરાતમાં ક્રૂઝની મુસાફરીની માણી શકાશે મજા. 5 નવેમ્બરથી ગુજરાતમાં ક્રૂઝ સેવા શરૂ, હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ સર્વિસ શરૂ.
Nov 1,2021, 8:15 AM IST
ahmedabad cruise
નોર્વેથી આવેલું ક્રુઝ આજથી સાબરમતી નદીમાં આંટાફેરા મારશે, Photos
અમદાવાદના લોકો હવે આજથી અમદાવાદમાં જ ક્રૂઝની મજા માણી શકશે. અમદાવાદમાં ક્રૂઝ સેવા માટે ગોવાથી આવેલા ક્રુઝ નિષ્ણાંત સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે
Jan 20,2021, 10:27 AM IST
Somnath Trust
સોમનાથમાં ક્રુઝ સર્વિસ ચાલુ કરવામાં આવશે...
સોમનાથ મંદિરનું અનોખુ મહાત્મય છે. આ ઉપરાંત બાજુમાં દિવ અને ગીર જેવા પર્યટન સ્થળો પણ આવેલા છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે સોમનાથ ખાતે ક્રુઝ સર્વિસ પણ ચાલુ કરવા અંગે વિચારણા કરી રહી છે. જેથી સહેલાણીઓ માટે વધારે એક આકર્ષણ ઉભુ કરી શકાય.
Jul 28,2019, 21:55 PM IST
Trending news
Hariom Atta IPO
IPO News: 48 રૂપિયા છે IPOમાં શેરનો ભાવ, અત્યારથી 100 રૂપિયાનો ફાયદો
IPL 2024
SRH vs GT: વરસાદને કારણે મેચ રદ્દ, હૈદરાબાદ પ્લેઓફમાં, દિલ્હી કેપિટલ્સની સફર સમાપ્ત
mustafa kamal
ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે, પાકિસ્તાનના સાંસદે ખોલી પોલ
Kangana Ranaut
શાહી ખજાનો! ધોરણ 12 પાસ કંગના આટલી બધી અમીર, 6.5 કિલો સોનું અને 50 LIC પોલિસી
gujarat
ગુજરાત સહિત અનેક રાજ્યોના પ્રેમી પંખીડાઓ માટે સ્વર્ગ છે આ જગ્યા! 6 મહિનામા 500 મેરેજ
Heart Attack causes
હાર્ટના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ 5 વસ્તુઓ, નહીં તો વધી શકે છે એટેકનો ખતરો
Gujarat weather update
ગુજરાતના અનેક જિલ્લામાં મિની વાવાઝોડું ફૂંકાયું! અનેક સ્થળોએ વૃક્ષો- વીજપોલ ધરાશાયી
SME Stock
₹15 પર આવ્યો હતો IPO, શેરમાં તોફાની તેજી, આજે 1.20 લાખના રોકાણના બની ગયા 1 કરોડ
Kshatriya
સૌથી મોટા સમાચાર; જાણો રાજપુત સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલનને લઈને શું કરી જાહેરાત?
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ