Airport: દુનિયાના આ પાંચ દેશમાં નથી એક પણ એરપોર્ટ

હવાઈ મુસાફરી

દુનિયાભરના લોકો માટે હવાઈ મુસાફરી સુવિધાજનક રહે તે માટે એરપોર્ટ બનાવવામાં આવે છે.

એરપોર્ટ નથી

પરંતુ આજના સમયમાં પણ દુનિયામાં એવા દેશ છે જેમની પાસે પોતાનું એરપોર્ટ નથી.

મોનાકો

યુરોપનો આ એક નાનકડો દેશ છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી.

વેટિકન સીટી

વેટિકન સીટી પણ એક નાનકડો દેશ છે અહીં કોઈ એરપોર્ટ નથી.

લિસ્ટેંસ્ટીન

લિસ્ટેંસ્ટીન યુરોપનો એક દેશ છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી

સૈન મારિનો

સૈન મારિનોનો દુનિયાનો સૌથી જૂનો દેશ છે પરંતુ આજ સુધી અહીં એરપોર્ટ બન્યું નથી.

એંડોરા

એંડોરા પર્વત શૃંખલાઓથી ઘેરાયેલો દેશ છે અહીં પણ એરપોર્ટ નથી

ખતરનાક

અહીંના પર્વતની ઊંચાઈ 3000 મીટર સુધીની છે જ્યાં પ્લેનનું ઉડવું ખતરનાક સાબિત થઈ શકે છે