દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ? જાણી લો આ Rule

ફોન

સ્માર્ટફોન આજે આપણા જીવનનો ભાગ બની ગયો છે. ફોન વગર કોઈ કામ થતાં નથી.

ફોનની બેટરી

જેમ ગાડી ચલાવવા માટે તેલની જરૂર પડે છે, તે ફોન ચલાવવા માટે બેટરીની જરૂર પડે છે.

બેટરી લો

પરંતુ જ્યારે ફોનની બેટરી ખતમ થવા લાગે છે તો ચિંતા વધી જાય છે.

ફોન ચાર્જ

હવે સવાલ થાય છે કે દિવસમાં કેટલીવાર ફોન ચાર્જ કરવો જોઈએ?

બે વાર કરવો યોગ્ય

તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. પરંતુ ફોનને દિવસમાં ઓછામાં ઓછા બે વખત ચાર્જ કરવો જોઈએ.

બેટરી ખરાબ

જો ફોનને વારંવાર ચાર્જ કરશો તો બેટરી ખરાબ થઈ જશે.

યાદ રાખો આ રૂલ

જો તમે ફોનની બેટરી ફિટ રાખવા ઈચ્છો છો તો 20-80નો રૂલ ફોલો કરો.

80 ટકા સુધી ચાર્જ કરો

20 ટકા થવા પર ફોનને ચાર્જમાં લગાવો અને 80 ટકા થાય એટલે હટાવી લો. તેનાથી ફોનની બેટરી લાંબા સમય ચાલશે.

વારંવાર ચાર્જ ન કરો

વારંવાર ફોન ચાર્જ પર લગાવવાથી બેટરી પર અસર પડે છે અને બેટરી ખરાબ થઈ શકે છે.