બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા હોય તો ના આવે નોટિસ

શું તમને ખ્યાલ છે કે તમે બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરી શકો છો.

ઈનકમ ટેક્સની નજર તમારા પર ન પડે માટે તમારે સાવચેતી પણ રાખવાની જરૂર છે

બચત ખાતામાં નાણાંકીય વ્યવહારની કોઈ મર્યાદા નહીં

સેવિંગ એકાઉન્ટ પર જે પણ વ્યાજ મળે તે ટેક્સેબલ હોય છે

વર્ષમાં 10 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરવાની જાણકારી આપવી ફરજીયાત છે.

બચત ખાતામાં પૈસા જમા કરવાની કોઈ લિમિટ હોતી નથી

સેવિંગ એકાઉન્ટમાં તમે ઈચ્છો એટલા રૂપિયા રાખી શકો છો

10 હજાર સુધી તમારે કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી

વ્યાજની રકમ 10 હજાર કરતા વધુ હોય તો ટેક્સ ચૂકવવાનો રહે છે

વરિષ્ઠ નાગરિકે 50 હજાર સુધીના વ્યાજ પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી.