પીએમ મોદી પર ગુજરાતને ગર્વ: જીતુ વાઘાણી

અયોધ્યા ખાતે રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની મર્યાદીત સમયમાં જાહેરાત ને લઇ આજે સંસદમાં વડાપ્રધાન દ્વારા મંદિરના ટ્રસ્ટ અંગેની જાહેરાત અને ત્યારબાદ વર્ષો જુના રામમંદિરના સ્વપ્નને હકીકતમાં સાર્થક કરવાના ઐતિહાસિક પળની આજે જાહેરાત ને ગુજરાત ભાજપે પણ આવકારી હતી.

Trending news