પ્રાકૃતિક ખેતી પ્રત્યે લાવો જાગૃતિ, જુઓ ગામડું જાગે છે

લોકો દિવસેને દિવસે ઓર્ગેનિક કે પછી સજીવ કે પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત થઈ રહ્યાં છે. ઋષિમુનિઓથી ચાલી આવતી ખેતી શું છે અને કેમ ખેડૂતો તે ભૂલી ગયા છે. તેનાથી શું ફાયદા છે તે અંગે આજે આપણે માહિતી મેળવીશું પાક સંશોધન વૈજ્ઞાનિક ડો.દિનેશ ગોસ્વામી પાસેથી.

Trending news