સરકાર સામે ખેડૂતોમાં ભારે રોષ, પાકને ઉખેડી છોડ વચ્ચે લીધી પ્રતિક સમાધી

રાજકોટ જીલ્લાના જામકંડોરણા ના રાયડી ગામના ખેડૂત દ્વારા પાક વિમા મુદ્દે સરકાર ને જગાડવા માટે નવતર પ્રયોગ નાં ભાગ રૂપે આજે ખેડૂતે કપાસ નાં પાક ને ઉખેડી નાખી છોડ વચ્ચે પાક માં સમાધિ લીધી હતી અને ખેડૂતે 22 વિધા નો તૈયાર કપાસ નો પાક પશુ માટે ચરવા માટે મૂકી દીધો હતો.

Trending news