हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિલેશનશિપ ટિપ્સ
રિલેશનશિપ ટિપ્સ News
married life
Married Life: લગ્નજીવનમાં મુશ્કેલ સમય ચાલી રહ્યો છે ? તો આ રીતે સંબંધને બનાવો મજબૂત
Married Life: સુખી લગ્નજીવનમાં પણ ઉતાર ચઢાવ આવે છે. મુશ્કેલી ભર્યા સમયમાં સંબંધ નબળો પડી શકે છે. આવી સ્થિતિમાં ચિંતા કરવાની બદલે થોડા પ્રયત્નો કરવા જોઈએ. લગ્નજીવનમાં ચાલતા મુશ્કેલ સમયને પાર કરવો પણ સરળ છે. મુશ્કેલ સમયમાં દરેક કપલે આ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
May 3,2024, 8:29 AM IST
parenting tips
માતા-પિતાની આ 5 આદતો બાળકને બગાડે છે અને બનાવે છે જિદ્દી, તમે તો નથી કરતાને આ ભુલ?
Parenting Tips: દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેનું બાળક સંસ્કારી હોય અને જીવનમાં ખૂબ સફળ થાય. તેના માટે દરેક માતા પિતા નાનપણથી જ બાળકોને અનુશાસનમાં રહેવાનું પણ શીખવાડે છે સાથે જ લાડ પણ કરે છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેની દરેક ઈચ્છા પૂરી કરવાનું મન થાય છે પરંતુ આ સમય દરમિયાન કેટલાક માતા પિતા એવી ભૂલ કરી બેસે છે જેના કારણે બાળક જિદ્દી અને બગડેલા સ્વભાવનું થઈ જાય છે.
Mar 3,2024, 12:29 PM IST
relationship
મહિલાઓની આ આદતોથી સેક્સુઅલ હેલ્થ સાથે રિલેશનશીપ પણ થાય છે ખરાબ
Relationship Tips: ઘણી મહિલાઓ પોતાના વાળ, ત્વચા, ફિગર અને લુક્સ પર પૂરતું ધ્યાન આપે છે પરંતુ વાત જ્યારે ઇન્ટીમેટ પાર્ટ્સની સંભાળ લેવાની આવે ત્યારે બેદરકાર બની જાય છે. મહિલાઓ જ્યારે આ બાબતો પર ધ્યાન નથી આપતી ત્યારે સેક્સ્યુઅલ હેલ્થની સાથે તેના રિલેશનશિપ પર પણ નેગેટિવ અસર થાય છે.
Mar 16,2024, 12:48 PM IST
Relationship Tips
સ્ત્રીના શરીરની સાઈઝ અને સુંદરતાથી નહીં પરંતુ આ 4 બાબતથી એટ્રેક્ટ થાય છે પુરુષ
Relationship Tips: જ્યારે પણ વાત આવે કે એક પુરુષ મહિલા પાસેથી શું ઈચ્છે અને કેવી મહિલા પુરુષને સૌથી વધુ એટ્રેક કરે તો એક જ વાત મનમાં આવે કે પુરુષ મહિલાના શરીરને જોઈને તેની તરફ આકર્ષિત થાય છે. પરંતુ હકીકતમાં પુરુષ મહિલાની ફક્ત સુંદરતા અને તેના શરીરને ધ્યાનમાં નથી રાખતા. એવી પાંચ બાબતો છે જેને લઈને પુરુષો મહિલા તરફ સૌથી વધુ આકર્ષિત થાય છે.
Sep 11,2023, 13:43 PM IST
Kamsutra tips
કામસૂત્રની આ 5 ટીપ્સ કોઈપણ ઉંમરના કપલની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક
Kamsutra Tips: કામસૂત્રમાં એવી 5 ટીપ્સ જણાવવામાં આવી છે જેને કોઈ પણ ઉંમરના પતિ પત્ની ફોલો કરે તો તેમની સેક્સ લાઈફ રોમાંચક બની શકે છે. આ ટિપ્સ વિશે દરેક કપલને જાણકારી હોવી જોઈએ. આ ટીપ્સને ફોલો કરીને તેઓ પોતાના અંગત જીવનને વધારે મજેદાર અને આનંદદાયક બનાવી શકે છે.
Sep 11,2023, 12:39 PM IST
Relationship Tips
દર વખતે બેડ પર ચરમસુખનો કરવો હોય અનુભવ તો કામસૂત્રની આ 3 વાતો દરેક કપલે રાખવી યાદ
Relationship Tips: સુખી લગ્ન જીવનનો આધાર શારીરિક સુખ પર પણ રહેલો છે. જો પતિ અને પત્ની એકબીજા સાથેની સેક્સ્યુઅલ લાઇફથી સંતુષ્ટ હોય છે તો તેની અસર પણ તેમના સંબંધો પર જોવા મળે છે. જોકે ઘણા કપલ એવા હોય છે જેમનું અંગત જીવન એટલું ખુશહાલ નથી હોતું. તેનું કારણ હોય છે કે તેઓ એકબીજાથી સંતુષ્ટ નથી થતા. આમ થવાનું કારણ હોય છે શારીરિક સંબંધો અંગે પૂરતી જાણકારીનો અભાવ. શારીરિક સંબંધો અંગે જો સાચી જાણકારી મેળવવી હોય તો તેનો જવાબ છે કામસૂત્ર.
Sep 7,2023, 14:00 PM IST
Relationship Tips
40 વર્ષે પણ 25 જેવી રાખવી હોય લવ લાઈફ તો દરેક કપલે યાદ રાખવી કામસૂત્રની આ 4 ટીપ્સ
Relationship Tips: કામસૂત્રનું નામ આવતાં જ કેટલાક લોકોના હાવભાવ બદલી જાય છે. પરંતુ કામસૂત્ર દાંપત્યજીવનને વધારે મધુર અને આનંદદાયી બનાવવાનું જ્ઞાન પણ આપે છે. કામસૂત્રને ફક્ત સેક્સ સાથે જોડીને જોવું યોગ્ય નથી. કામસૂત્રમાં એવી જાણકારી પણ આપવામાં આવે છે જેના વડે પતિ-પત્ની પોતાના સંબંધોમાં વર્ષો સુધી પ્રેમ અને ઉત્સાહ જાળવી શકે છે. કામસૂત્રની આ ટીપ્સ ફોલો કરવાથી વર્ષો પછી પણ લગ્નજીવન ખુશહાલ અને આનંદદાયી રહે છે.
Sep 2,2023, 10:53 AM IST
રિલેશનશિપ
પત્નીની મરજીથી પ્રેમિકા આવે છે ઘરે, એક સાથે 2 પત્ની રાખવાનો આવી રહ્યો છે નવો ટ્રેન્ડ
What Is A Throuple Relationship: હવે આવી સ્થિતિમાં, તમે ટ્રિપલ રિલેશનશિપને વધુ સારી રીતે સમજી શકો છો, તેથી અહીં અમે તમને તેનાથી સંબંધિત નિયમો, ફાયદા અને ગેરફાયદાને સરળ ભાષામાં સમજાવી રહ્યા છીએ.
Jun 20,2023, 14:46 PM IST
Relationship Tips
મહિલાઓના આ 5 બોડી પાર્ટ્સ આપે છે કઈંક એક્સ્ટ્રા પ્લેઝર, શું તમને ખબર છે
Five spots: તમારે એક પત્ની કે ગર્લફ્રેન્ડ છે તો તમારા માટે આ કામના સમાચાર છે. અનેક પુરુષોને ખબર નથી હોતી કે મહિલાઓના શરીરના કેટલાક ભાગ એવા હોય છે કે જેને સ્પર્શ કરવા માત્રથી મહિલાઓમાં જબરદસ્ત ઉત્તેજના વ્યાપી જતી હોય છે.
Jun 10,2023, 15:16 PM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય