हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈફ્કો ચેરમેન
ઈફ્કો ચેરમેન News
gujarat
બગાવતનું બ્યૂગલ ફૂંકાયું! સહકારમા BJPને ઝટકો, રાદડિયાથી શરૂઆત, શું બીજા ચીલો ચાતરશે?
IFFCO Election: ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ગુજરાતની બેઠક પોતાને વારસાઈમાં મળી હોવાની માન્યતામાં રાચતા જયેશ રાદડિયાએ મેન્ટેડની ઐસીતૈસી કરીને ચૂંટણી લડી હતી અને વટ સાથે જીતી પણ હતી. આ સાથે જ પાર્ટી સાથે જાણે જયેશ રાદડિયાએ બગાવતનું બ્યૂગલ વગાડીને શરૂઆત કરી દેતા હવે એવો સવાલ ઉભા થઈ રહ્યો છે કે શું હવે પછી રાદડિયાની જેમ બીજા કોઈ નેતા ચીલો ચાતરશે?
May 10,2024, 11:58 AM IST
Jayesh radadiya
BIG BREAKING: IFFCOની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, જયેશ રાદડિયાની જીત
Jayesh Radadiya: ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 જેટલા મત મળ્યા છે. તમને જણાવી દઈએ કે IFFCOની ચૂંટણીમાં બિપિન પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું.
May 9,2024, 17:54 PM IST
gujarat
IFFCO: ભાજપ ફસાઈ! જયેશ રાદડિયાને હરાવવા કે બિપિન ગોતાને, અમિતભાઈની છે સીધી નજર
IFFCO Gujarat Election: 9મી મેને ગુરુવારે આ ચૂંટણીમાં મતદાન માટે ભાજપે 182 મતદારોને મેન્ડેટ આપ્યો છે તેવા સહકાર સેલના બિપીન પટેલની તરફેણ માટે કો વ્હિપ જાહેર કર્યો છે. આ પરિસ્થિતિને વચ્ચે ગુજરાતભરમાં સહકારી મતદારો લોકસભા કરતા ઈફ્કોની ચૂંટણી કોણ જીતે છે તેના પર નજર ટાંપીને બેઠા છે. હાલમાં સહકાર ક્ષેત્રમાં આ જબરદસ્ત રસાકસી ભરી સ્થિતિ છે.
May 6,2024, 16:56 PM IST
IFFCO
સૌરાષ્ટ્રમાં Twist: રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...
BJP leader Jayesh Radadiya: જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે ત્યાં અમિત શાહના ખાસ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાના નામનો મેન્ડેટ જાહેર કરીને ભાજપે સીધી રાદડિયાને ચેલેન્જ કરી છે.
Apr 27,2024, 19:11 PM IST
Trending news
Hero MotoCorp
Hero: ભારતમાં લોન્ચ થઇ અત્યાર સુધીની સૌથી સસ્તી બાઇક, 73 ની માઇલેજ સાથે ધાંસૂ ફીચર્સ
Rajvi Parivar
રાજવી પરિવારમાં પડી મોટી ખોટ! મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહનું નિધન
Viral News
શરમજનક! યુવતીની ભાડાની ગર્લફ્રેન્ડની ઓફર, વિવિધ કામ માટે રેટ લિસ્ટ પણ કર્યું Viral
breaking news
અમિત શાહ ગુજરાતની મુલાકાતે, રાજકોટ આગની ઘટના અંગે સ્થાનિક નેતાઓનો લેવાશે ક્લાસ?
special offer
આજે બધા થિયેટરમાં માત્ર 99 રૂપિયામાં બતાવશે ફિલ્મ! તમે ટિકિટ બુક કરાવી કે નહીં?
Top 10 stocks
Top 10 Stocks: આજે આ 10 Stocks પર રાખો નજર, ઇંટ્રાડેમાં જોવા મળશે જોરદાર એક્શન
T20 World Cup 2024
IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યા
STOCKS TO BUY
ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા ખરીદો આ 3 શેર, રિઝલ્ટ ગમે તે હોય ધમાકેદાર તેજી આવશે
gujarat news
રાજકોટના અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારની ઊંઘ ઉડી! હવે ફાયર એક્ટમાં સુધારો કરશે
donald trump
પોર્નસ્ટારનું મોઢું બંધ કરવાના કેસમાં દોષિત ઠર્યા બાદ શું ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની શકે?