Sunny Leone બની ગઇ South Indian, વાયરલ થયા ફોટોઝ

સની લિયોની (Sunny Leone) ના ફેન્સની આપના દેશમાં કોઇ કમી નથી અને પોતાના ફેન્સનું ધ્યાન સની સારી રીતે રાખે છે. સની (Sunny Leone) એ તાજેતરમાં જ ફોટોઝ શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર લાગી રહી છે.

સની લિયોનીનો અંદાજ

1/5
image
સની લિયોનીના દરેક અંદાજને ફેન્સ કરે છે પસંદ

સનીનો સાઉથ ઇન્ડીયન લુક

2/5
image
સનીએ શેર કરી સાઉથ ઇન્ડીયન અંદાજમાં ફોટોઝ

કેરલના રંગમાં રંગાઇ સની

3/5
image
સની લિયોની હાલ કેરલ છે અને ત્યાંના કલ્ચરમાં સંપૂર્ણ રીતે ઢળેલી જોવા મળી રહી છે.

કેરલ લુકમાં સુદર લાગે છે સની

4/5
image
સનીએ પિંક કલરનો બ્લાઉઝ અને ધોતી પહેરી છે આ સાથે જ માથા પર પિંક કલરની બિંદી અને હાથમાં પિંક કલરની બંગડી પહેરેલી છે.

સનીનો અંદાજ થયો વાયરલ

5/5
image
સનીનો આ સાઉથ ઇન્ડીયન અંદાજ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.