જામનગરને આંગણે દેશ-વિદેશની હસ્તીઓનો જમાવડો, ઈવાંકા ટ્રમ્પ-માર્ક ઝુકરબર્ગથી માંડીને બોલીવુડના ધૂરંધરો...Photos

Anant-Radhika Pre Wedding Celebration: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ગઈ કાલે 1 માર્ચથી ગુજરાતના જામનગર ખાતે શરૂઆત થઈ. આ સેલિબ્રેશન 3 માર્ચ સુધી ચાલશે. જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી વીવીઆઈપી લોકો જામનગર આવ્યા છે. 

1/18
image

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશનની ગઈ કાલે 1 માર્ચથી ગુજરાતના જામનગર ખાતે શરૂઆત થઈ. આ સેલિબ્રેશન 3 માર્ચ સુધી ચાલશે. જેમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી વીવીઆઈપી લોકો જામનગર આવ્યા છે. જામનગર હાલ વિશ્વફલક પર ખુબ ચર્ચામાં છે. પહેલી માર્ચે પોપ સિંગર રિહાનાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું. પોતાના સિંગિંગ અને ડાન્સથી ખુબ ધમાલ મચાવી. આ સાથે જ અનંત અને રાધિકાને ખુબ ખુબ શુભેચ્છાઓ પણ પાઠવી. તસવીરોમાં જુઓ ગઈ કાલનો શાનદાર નજારો અને સામેલ થયેલી હસ્તીઓનો જબરદસ્ત અંદાજ....

2/18
image

ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પની સાથે નીતા અંબાણી હળવા મૂડમાં 

3/18
image

ઈવાંકા ટ્રમ્પ અને મુકેશ  અંબાણી 

4/18
image

ઈવાંકા ટ્રમ્પ પરિવાર સાથે જામનગરને આંગણે

5/18
image

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ

6/18
image

મુકેશ અંબાણી નીતા અંબાણી, મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા અંબાણી સાથે 

7/18
image

નીતા અંબાણી

8/18
image

માર્ક ઝુકરબર્ગ તેમના પત્ની સાથે 

9/18
image

બોલીવુડના દિગ્ગજ અક્ષયકુમાર અને અજય દેવગણ

10/18
image

અજય દેવગણ

11/18
image

રાજકીય નેતા પ્રફુલ્લ પટેલ 

12/18
image

સૈફ અલી ખાન અને કરિના કપૂર તથા તેમનો પુત્ર તૈમુર

13/18
image

સદગુરુ પણ આશીર્વાદ આપવા જામનગર પધાર્યા

14/18
image

દક્ષિણના સુપરસ્ટાર રામ ચરણ તેમના પત્ની સાથે 

15/18
image

16/18
image

17/18
image

18/18
image