529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ, જુઓ Inside Photos

Anant Aambani Radhika Wedding: મુકેશ અંબાણી  (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Aambani) પોતાના પુત્ર અનંત અંબાણીના લગ્નને વર્ષો સુધી યાદગાર બનાવવા માંગે છે. મીડીયા રિપોર્ટ્સના અનુસાર થોડા દિવસ પહેલં મુકેશ અંબાણી લંડનના સ્ટ્રોક પાર્ક હોટલને 529 ખરીદી હતી. તો બીજી તરફ હવે સમાચાર આવી રહ્યા છે કે આ મહેલ જેવી હોટલમાં મુકેશ અંબાણી પોતાના નાના પુત્રના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે ચાલો જાણીએ આ સુંદર અને મોંઘીદાટ હોટલના ઇનસાઇડ ફોટો બતાવીએ જેને જોઇને તમારું દિલ ખુશ થઇ જશે. 

300 એકરનું મેદાન

1/10
image

મહેલ જેવી હોટેલની ચારેય તરફ તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળશે. Conde Nasyt Traveller માં પ્રકાશિત અહેવાલ મુજબ,આ હોટલની આસપાસ ફેલાયેલું આ ખાલી મેદાન લગભગ 300 એકરનું છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ Stoke Park)

49 લક્ઝરી રૂમ

2/10
image

આ 5 સ્ટાર હોટલમાં 49 લક્ઝરી રૂમ, માર્બલ બાથરૂમ અને 3 રેસ્ટોરન્ટ છે. (ફોટો ક્રેડિટ- ઇન્સ્ટાગ્રામ Stoke Park)

જિમ અને ફિટનેસ સેન્ટર

3/10
image

એટલું જ નહીં, આ હોટલમાં 400 સ્ક્વેર ફીટનું જિમ અને ફિટનેસ સેન્ટર પણ છે.

ઇનડોર સ્વીમિંગ પૂલ

4/10
image

આ હોટલમાં એક મોટો શાનદાર ઇનડોર સ્વીમિંગ પૂલ છે. જુઓ આ સ્વિમીંગ પૂલના ફોટા, જે દેખવામાં ખૂબ એટ્રેક્ટ્વિ લાગી રહી છે. 

તમામ સુખ સુવિધાઓ

5/10
image

આ મહેલ જેવી હોટલમાં તે તમામ સુખ સુવિધાઓ હાજર છે. જિમ અને ફિટનેસ સેન્ટર ઉપરાંત તેમાં ગોલ્ફ કોર્સની પણ બધી વ્યવસ્થા છે.

મોટો ટેનિસ કોર્ટ

6/10
image

આ ઉપરાંત અહીં એક મોટો ટેનિસ કોર્ટ છે. જેમાં વર્ષમાં 5 દિવસ માટે બૂડલ્સ ચેલેન્જ નામની ટેનિસ એક્સીબેશન થાય છે. આ દર વર્ષે વિંબલડન ચેમ્પિયનશિપના એક પહેલાં આયોજિત કરવામાં આવે છે. 

ફિલ્મોનું થાય છે શૂટિંગ

7/10
image

આ સુંદર અને શાનદાર સ્ટ્રોક પાર્ટ એસ્ટેટમાં ઘણી હોલીવુડ ફિલ્મોનું શૂટિંગ થયું છે. 

રોયલ ટચ

8/10
image

આ હોટલની અંદરના ફોટા જુઓ. આ ફોટામાં ઇન્ટીરિયર ડેકોરેશનથી લઇને તમામ કેટલક રોયલ ટચવાળા છે. 

શાનદાર નજારો

9/10
image

આ મોટી ડાઇનિંગ ટેબલ પર ઘણા લોકો એકસાથે બેસીને ભોજન કરી શકો છો. તો બીજી તરફ ખુરશીથી લઇને પેટિંગ અને તમામ જોવામાં સુંદર લાગે છે. 

રૂમની અંદરનો નજારો

10/10
image

હવે રૂમની અંદરના ફોટા જુઓ. જે પોતાનામાં સુંદરતા રજૂ કરે છે.