સાપ, સિંહણ, બિલાડી સહિત આ પ્રાણીઓ કેમ પોતાના જ બચ્ચાને ખાઈ જાય છે? જાણો કારણ

worsen mother on the earth: શું તમે જાણો છો કે, સાપ, સિંહણ, બિલાડી, ચિમ્પાન્જી, વીંછી, મરઘી સહિત આ જીવો પોતાના જ બચ્ચાને પણ ખાઈ જાય છે. એક માતા પોતે જ પોતાના બચ્ચાને કેમ ખાઈ જાય છે...આવું કેમ કરે છે જાણો...

 

 

 

RattleSnake

1/6
image

રૈટલસ્નેક એટલે એક પ્રકારનો સાપ, જે એવું જાનવાર છે જે પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે. તે એવા બચ્ચાઓને ખાઈ જાય છે જે મરી ગયા હોય છે અથવા બહુ જ કમજોર થઈ ગયા હોય છે.

Scorpion

2/6
image

બિચ્છુ એટલેેકે, વીંચ્છીને જો ખાવા માટે કંઈ ના મળે તો એ પોતાના જ બચ્ચાઓને ખાઈ જાય છે.

Lion

3/6
image

સિંહનું બચ્ચુ ખુબ જ કમજોર હોય અથવા તે પોતાની માતા સાથે વધારે હળ્યુ મળ્યુ ના હોય તો સિંહણ તેને પણ ખાઈ જાય છે તેવું જાણવા મળ્યું છે.

Cat

4/6
image

બિલાડી કે બિલાડો બન્ને પોતાના જ બચ્ચાઓને ખાઈ જવા માટે પણ જાણીતા છે.

Chimpanzee

5/6
image

ચિંમ્પાન્જી આમ તો બહુ હોશિયાર જાનવર કહેવાય છે. પણ કેટલીક પરિસ્થિતિઓમાં તે પોતાના જ બાળકોને ખાઈ જાય છે.

Hen

6/6
image

જો ભૂલથી મરઘીનું ઈંડું તૂટી જાય તો મરઘી પોતાના જ ઈંડાની જર્દી ખાઈ લે છે.