અનેક બીમારીઓનો ઈલાજ બની શકે છે સવારની વાસી લાળ! ઘરડાઓ કઈ ખોટું નથી કહીં ગયા...

Morning Saliva Benefits: લાળના ઉપયોગથી આંખના રોગો, ત્વચા સંબંધીત રોગો અને દાંતને લગતી અનેક સમસ્યાઓમાં લાળનો ઉપયોગ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ લાળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે સવારે વાસી લાળ વધુ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને સવારની વાસી લાળના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અનેક બીમારીઓનો ઈલાજ બની શકે છે સવારની વાસી લાળ! ઘરડાઓ કઈ ખોટું નથી કહીં ગયા...

Morning Saliva Benefits: આજે અમે તમને સવારની વાસી લાળના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. લાળ એ મોઢામાં ઉત્પન્ન થતું પ્રવાહી છે. લાળ એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. લાળમાં રહેલા ઉત્સેચકો ખોરાકના પાચનમાં મદદ કરે છે. લાળ વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવવાનું પણ કામ કરે છે.

આ પણ ખાસ વાંચોઃઆગામી 3 દિવસમાં ગુજરાતની હાલત શું થશે? અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ફફડાટ
આજે ક્રિકેટર અક્ષર પટેલનું રિસેપ્શન, શું IPL ની ઘટના બાદ પ્રસંગમાં હાજરી આપશે ધોની?
બીજાથી કેમ અક્ષરની પત્ની છે ખાસ? સાથી ખેલાડીઓ પણ કેમ કહે છે, યાર તું બહોત લક્કી હૈ?
અમદાવાદમાં છગ્ગા ફટકારતા દેખાશે સુર્યકુમાર અને હાર્દિક પંડ્યા, કઈ રીતે મળશે ટિકિટ?
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો

લાળના ઉપયોગથી આંખના રોગો, ત્વચા સંબંધીત રોગો અને દાંતને લગતી અનેક સમસ્યાઓમાં લાળનો ઉપયોગ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ લાળના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે સવારે વાસી લાળ વધુ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને સવારની વાસી લાળના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ ખાસ વાંચોઃBig Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોનઆ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુAlert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાનઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!

સ્કીન સંબંધી સમસ્યાઓ માટે ફાયદાકારક છે-
સવારની વાસી લાળ, સ્કીન પરના ડાઘા, પિમ્પલ્સ દૂર કરે છે. જો ખીલની સમસ્યા હોય તો ચહેરા પર વાસી લાળ લગાવવાથી આ સમસ્યા દૂર થાય છે. શરીર પર થવાવાળી ફોલ્લીઓ અને ઘા પડ્યા પછી  રૂઝ આવી ગયા બાદ જે ડાઘા રહી જાય છે તે ડાઘ દૂર કરવામાં સવારની વાસી લાળ ખૂબ ઉપયોગી છે.

પેટની સમસ્યાઓ માટે છે ઉપયોગી-
પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે સવારની વાસી લાળ ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સવારે ઉઠતાની સાથે જ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. તેનાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ ક્યારેય નહીં થાય.

આ પણ ખાસ વાંચોઃ
કેમ વિરોધની વચ્ચે પણ થઈ રહ્યાં છે 'પઠાણ'ના વખાણ? જાણો ટિકિટ માટે પડાપડીનું કારણતેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈનઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી

આંખો માટે-
જો તમારી આંખોની નીચે કાળા ડાઘ હોય તો તેના પર વાસી લાળ લગાવવાથી કાળા ડાઘો દૂર થાય છે. સવારે મોંની લાળથી આંખોની આસપાસ ઘસવાથી થોડા દિવસોમાં ડાર્ક સર્કલ દૂર થઈ થાય છે. કાજલની જેમ આંખોમાં લગાવાથી આંખોનું તેજ વધે છે.

(નોંધઃ અહીં આપવામાં આવેલી તમામ માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. કોઈપણ પ્રયોગ કરતા પહેલાં નિષ્ણાતની સલાહ અચુક લેવી. ઝી24કલાક એની પુષ્ટી કરતું નથી.)

આ પણ ખાસ વાંચોઃરંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતોહસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધબેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો..શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news