Glowing Skin: ત્વચા પર કોરિયન ગ્લો જોઈએ છે ? તો રોજ સૂતા પહેલા ચહેરા પર લગાડો આ વસ્તુ

સ્કીન કેર

જે રીતે દિવસમાં સ્કીન કેર જરૂરી છે તે રીતે રાત્રે પણ સ્કીન કેર કરવી જરૂરી છે.

નાઈટ સ્કીન કેર

આખા દિવસની દોડધામ પછીનો થાક અને ધૂળ માટીને દૂર દૂર થાય તે માટે સ્કીન કેર રૂટીન ફોલો કરવું જરૂરી છે.

સુંદર અને બેદાગ

જો તમે રાત્રે કેટલીક વસ્તુઓને ચહેરા પર લગાડો છો તો તેનાથી ચહેરો સુંદર અને બેદાગ રહે છે.

નાળિયેર તેલ

જો રોજ રાત્રે સુતા પહેલા થોડું નાળિયેર તેલ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પર ચમક રહે છે.

એલોવેરા જેલ

રાત્રે સુતા પહેલા ચહેરો સાફ કરીને એલોવેરા જેલ લગાડવું પણ ફાયદાકારક છે તેનાથી ત્વચા હેલ્ધી રહે છે

કાચું દૂધ

રોજ રાત્રે સુતા પહેલા કાચું દૂધ લગાડવાથી ચહેરા પરની ગંદકી દૂર થઈ જાય છે.

ગુલાબજળ

ઉનાળામાં રાત્રે ગુલાબજળ ત્વચા પર લગાડીને સુવાથી ચહેરા પર સોફ્ટનેસ અને ગ્લો વધે છે