એક નંબર પર બે વખત રિચાર્જ થઇ જાય તો શું કરશો? આ રહ્યું સોલ્યુશન...

આજકાલ મોબાઇલ રિચાર્જ માટે ઓનલાઇન પેમેન્ટ મેથડનો યૂઝ થઇ રહ્યો છે. પરંતુ ઘણી વખત ઉતાવળમાં એક જ મોબાઇલ નંબર પર બે વખત રિચાર્જ થઇ જાય છે. જો તમારી સાથે પણ આવું થયું છે તો ટેન્શન ન લેતા.

Trending news