24 વર્ષથી લોકોના દિલો પર કરે છે રાજ, આ છે બેસ્ટ કાર

ભારતના કાર બજારોની વાત કરીએ તો લોકોની પહેલી પસંદ બજેટ ફ્રેન્ડલી ગાડીઓ હોય છે

મારુતિની એક ગાડી એવી છે જે વર્ષો જૂની હોવા છતાં આજે પણ એટલો જ દમ ધરાવે છે. 

મારુતિ 800 બાદ મારુતિની આ કાર એવી છે કે જે બજારમાં ખુબ વેચાય છે.

તમને એમ થશે કે આ તે કઈ કાર છે પરંતુ આ છે મારુતિની વેગન આર કાર.

બિલકુલ સાચી વાત...આ કાર 1999માં લોન્ચ થઈ હતી. આજે પણ ટોપ સેલિંગમાં સામેલ છે. 

બજેટ ફ્રેન્ડલી કાર, મારુતિ વેગન આર 6-8 લાખ રૂપિયાના બજેટમાં આવતી કાર છે.

કંપની દર મહિને સરેરાશ 15000 યુનિટ્સનું કરી રહી છે વેચાણ

વેગન આરને ચાર વેરિએન્ટ્સ LXi, VXi, ZXi, અને ZXi+ માં વેચવામાં આવે છે.

વેગન આરને ચાર વેરિએન્ટ્સ LXi, VXi, ZXi, અને ZXi+ માં વેચવામાં આવે છે.