ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો! ACમાં કરો આ ફેરફાર

ગરમીની સીઝન શરૂ થયા બાદ થોડાક જ મહિનામાં ભેજ પણ આવે છે.

એર કંડિશનરમાં એક સેટિંગ છે જેનો ઉપયોગ કરીને તમે ભેજને સરળતાથી નિયંત્રિત કરી શકો છો.

રૂમ એટલો ઠંડો થઈ જશે કે તમે વિશ્વાસ નહીં કરી શકો કે ઉનાળો છે કે શિયાળો.

તમને જણાવી દઈએ કે ભેજવાળા હવામાનને ધ્યાનમાં રાખીને એર કંડિશનરમાં ડ્રાય મોડ આપવામાં આવે છે

આ મોડ પસંદ કર્યા પછી કોમ્પ્રેસર નિયમિત અંતરાલ પર આપમેળે ચાલુ અને બંધ થાય છે

તમારા રૂમને શિમલા જેવો ઠંડક બનાવી શકો છો .ભેજ ઓછો થતાં ઠંડકની અનુભૂતિ શરૂ થાય છે

ડ્રાય મોડ પસંદ કર્યા પછી તમારું એર કન્ડીશનર રૂમમાં હાજર ભેજને નિયંત્રિત કરવા માટે ઝડપથી કામ કરે છે.