ધોરણ-12 પાસ કર્યા બાદ કરો આ 5 કોર્સ, કરોડોમાં થઈ શકે છે કમાણી

ધોરણ-12નું પરિણામ

CBSE અને ગુજરાત બોર્ડે ધોરણ 12નું પરિણામ જાહેર કરી દીધું છે.

કયો કોર્સ કરવો

હવે માતા-પિતા અને બાળકોના મનમાં સવાલ છે કે આગળ શું કરવું, જેનાથી મોટી કમાણી થઈ શકે.

5 ટ્રેન્ડિંગ કોર્સ

આવો જાણીએ 5 ટ્રેન્ડિંગ કોર્સ વિશે, જેનાથી તમે તમારૂ ભવિષ્ય સુધારી શકો છો.

ન્યૂક્લિયર સાયન્સ ટેક્નોલોજી

તમે બીટેક ઇન ન્યૂક્લિયર સાયન્સ કરી શકો છો. આ ફીલ્ડમાં સૂવર્ણ ભવિષ્ય છે. તેનાથી તમે વૈજ્ઞાનિક પણ બની શકો છો.

એનિમેશન ડિઝાઇનિંગ

તમે ક્રિએટિવ વિચારી શકો તો એનિમેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કરી શકો છો. આ કોર્સ વર્તમાન સમયમાં ટ્રેન્ડમાં છે.

ઈન્ટીરિયર ડિઝાઇનિંગ

ઈન્ટીરિયર ડિઝાઇનિંગમાં તમે પીએ કર્યા બાદ મોટું પેકેજ મેળવી શકો છો. પરંતુ તે માટે તમારે અનુભવ મેળવવો પડશે.

ફેશન ડિઝાઇનિંગ

ફેશન ડિઝાઇનિંગ પણ ટ્રેન્ડિંગ કોર્સ છે. તેમાં તમે બીએ કરી શકો છો. દેશમાં આજે ઘણા જાણીતા ફેશન ડિઝાઇનર્સ છે, જે કરોડો રૂપિયાની કમાણી કરે છે.

ડિસ્ક્લેમર

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.