Bollywood ની આ 9 હોરર ફિલ્મો એકલામાં જોવી હિંમતનું કામ

1920

વર્ષ 2008 માં આવેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920 આ લિસ્ટમાં સૌથી પહેલા આવે છે.

રાઝ

બિપાસા બાસુ અને ડિનો મોરિયાની ફિલ્મ રાઝ પણ આજ સુધી લોકોને ડરાવે છે.

પરી

અનુષ્કા શર્માની ફિલ્મ પરી એટલી ભયંકર છે કે તેને તમે એકલામાં જોઈ ન શકો.

ભૂત

વિક્કી કૌશલની ફિલ્મ ભૂત પણ એકલા બેસીને જોઈ શકાય તેવી નથી.

બુલબુલ

તૃપ્તિ ડિમરીની ફિલ્મ બુલબુલ પણ એટલી ભયંકર છે કે તમે એકલા જોશો તો ચોક્કસથી ડર લાગશે.

રાત

1992 માં આવેલી આ ફિલ્મમાં રેવતી મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ અત્યંત ડરામણી છે.

શાપિત

વર્ષ 2010 માં આવેલી ફિલ્મ શાપિત જોયા પછી ભલભલાની હાલત બગડી જાય.

એક થી ડાયન

ઈમરાન હાશમીની આ ફિલ્મ પણ બેસ્ટ હોરર ફિલ્મની લીસ્ટમાં આવે છે.