ADR રિપોર્ટ: રાજકારણમાં કૂદકો મારનાર 37 ઉમેદવારો છે 'અંગુઠા છાપ', 55ને માત્ર લખતા-વાંચતા આવડે છે

1/5
image

Gujarat Election 2022: પ્રથમ તબક્કાના ઉમેદવારોના શિક્ષણની વાત કરીએ તો 37 ઉમેદવારો નિરક્ષર છે. જ્યારે 55 ઉમેદવારો એવા છે જેમને માત્ર લખતાં વાંચતા આવડે છે. આ સિવાય 492 ઉમેદવારોએ તેમના સોગંદનામામાં લખ્યું છે કે તેમણે ધોરણ-5થી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આ સિવાય 182 ઉમેદવારો ગ્રેજ્યુએટ છે... તો 21 ઉમેદવાર ડિપ્લોમા હોલ્ડર છે.

2/5
image

3/5
image

4/5
image

5/5
image