ગુજરાતની આ જગ્યાઓ છે સ્પેશિયલ, તમે નથી જોઈ?

મે મહિનામાં ફરવા માટે ગુજરાતની આ જગ્યાઓ છે ખાસ

ગુજરાત એક એવી જગ્યા છે, જ્યા અલગ અલગ રસના લોકોને ફરવા માટે અસંખ્ય સ્થળો મળશે

અહીં સુંદર સ્થળો જોવા મળશે, જ્યારે કલા અને વન્યજીવનને પસંદ કરતા લોકો માટે ઘણી જગ્યાઓ છે

કચ્છ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલું છે, અને તમે અહીંથી પાકિસ્તાન પણ જોઈ શકો છો

કચ્છના રણની મુલાકાત લેવા માટે, તમે ભુજથી પ્રારંભ કરી શકો છો

ભુજ એ ભારતના અનોખા ઐતિહાસિક સ્થળોમાંનું એક છે જેમાં ઘણા મંદિરો અને પરંપરાગત હસ્તકલા છે

સોમનાથ, જેનો શાબ્દિક અર્થ થાય છે 'ચંદ્રનો ભગવાન' એ એક તીર્થસ્થાન છે અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે

તે એક એવું શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે

મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે

ભુજ શહેર એ ગુજરાતમાં જોવા માટે શ્રેષ્ઠ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ સ્થળોમાંનું એક છે