ભોળી શકલથી ભેરવાઈ ન જતા...ખુબ તેજ દિમાગની હોય છે આ તારીખે જન્મેલી છોકરીઓ

મૂળાંકનું મહત્વ

અંક જ્યોતિષમાં મૂળાંકનું વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે મૂળાંક દ્વારા કોઈનું પણ વ્યક્તિત્વ ખબર પડતી હોય છે.

આ છોકરીઓ

અંક જ્યોતિષનું માનીએ તો મૂળાંક 5 વાળી છોકરીઓ શકલથી એકદમ ભોળી પરંતુ દિમાગથી તેજ હોય છે.

કોનો હોય મૂળાંક 5

જે છોકરીઓ કોઈ પણ મહિનાની 5, 14, 23 તારીખે જન્મી હોય તેમનો મૂળાંક 5 હોય છે.

બુધ ગ્રહ સ્વામી

મૂળાંક 5નો સ્વામી બુધ ગ્રહ હોય છે. તે જ્ઞાન અને બુદ્ધિનો પ્રતિક મનાય છે.

બુદ્ધિશાળી

આ મૂળાંકની છોકરીઓનું બુદ્ધિશાળી હોવું સ્વાભાવિક છે. કારણ કે તેમનો સ્વામી ગ્રહ બુધ છે.

હસમુખી

આ છોકરીઓ દેખાવમાં આકર્ષક હોય છે. આ સાથે જ તેમનો વ્યવહાર પણ હસમુખો હોય છે.

મિત્રતા નિભાવી જાણે

મૂળાંક 5વાળી છોકરીઓના અનેક મિત્રો હોય છે. તે મિત્રતા નિભાવવામાં ક્યારેય પીછેહટ કરતી નથી.

અભ્યાસમાં તેજસ્વી

મૂળાંક 5વાળી છોકરીઓ અભ્યાસમાં પણ હોશિયાર હોય છે. તે ક્લાસના ટોપર્સમાંથી એક હોય છે.