Unique Village: ભારતનું એક એવું ગામ જ્યાં દરેક ઘરમાં લોકો સાથે રહે કોબ્રા સાપ

પૂજનીય

ભારતમાં સાપને ભગવાન શિવના કારણે પૂજનીય માનવામાં આવે છે.

શેટપાલ

મહારાષ્ટ્રના પુણેથી 200 કિલોમીટર દૂર સોલાપુર જિલ્લામાં શેટપાલ નામનું ગામ છે.

કોબ્રા સાપ

અહીંના દરેક ઘરમાં કોબ્રા સાપ બિરાજે છે. આ વાત માનવી મુશ્કેલ છે પરંતુ સત્ય છે.

સાપની પૂજા

આ ગામમાં દરેક ઘરમાં રોજ સાપની પૂજા થાય છે. આ ગામ અનોખું છે.

ફરતા જોવા મળે

આ ગામમાં સાપ રસ્તા પર આરામથી ફરતા જોવા મળે છે. લોકો તેમને પકડતા પણ નથી અને નુકસાન પણ કરતા નથી.

પરીવારના સભ્ય

આ ગામના દરેક ઘરમાં કોબ્રા સાપને પણ પરીવારના સભ્યની જેમ રાખવામાં આવે છે.

પ્રખ્યાત

શેટપાલના લોકોએ ઝેરી સાપ સાથે રહે છે જેના કારણે તેઓ પ્રખ્યાત થયા છે.

દેવસ્થાન

અહીંના દરેક ઘરમાં એક ખૂણાને દેવસ્થાન ગણી કોબ્રા સાપ માટે ખાલી રાખવામાં આવે છે.

ઘરમાં ખાસ જગ્યા

અહીં જો નવું ઘર પણ બને તો સાપ માટે એક ખાસ જગ્યા રાખવામાં આવે છે જ્યાં તે રહી શકે.